________________
મહાન નેપોલિયનને વારસદાર
૨૦
તેની આગળથી પસાર થતી વખતે પાતે મફલર તરીકે વીંટાળેલી ઊનની શાલ તેને ઓરાઢી દીધી.
પેલી છેાકરી નવાઈ પામી તેની સામે જોઈ રહી, અને ગુપચુપ શાલ શરીર ઉપર વીંટવા લાગી. દુ:ખની અમુક કોટિ એવી આવે છે, જ્યારે તમે કાંઈ બૂરું કરો તોપણ કશા ઊંહકારો ન નીકળે, અને ભલું કરો તે આભારનો શબ્દ પણ.
ગેથ્રોચના દાંત હવે કકડવા લાગ્યા. તે જ વખતે તોફાન પણ એકદમ વધી ગયું. જાણે કાળું આકાશ પણ તેને આ ભલમનસાઈના કૃત્યની સજા કરવા ઇચ્છતું હાય!
થોડે આગળ ચાલતાં એક ભઠિયારાની દુકાન આવી. ગૅપ્રોચ ઝટ ત્યાં થાભ્યો અને પેલાં છેાકરાંને પૂછવા લાગ્યો, સાહેબા, આપે ભેજન લીધું છે? ”
“સાહેબ, અમે આજ સવારથી કાંઈ ખાધું નથી.” માટાએ જવાબ
આપ્યા.
"6
66
તો તમારે બાપ કે મા કોઈ નથી, કેમ ?”
46
માફ કરજો સાહેબ, પણ અમારે બાપુજી તથા મમ્માજી છે; પણ તે કયાં છે તે અમને ખબર નથી.’
16
કેટલીક વાર ખબર હોય તે કરતાં ન હેાય તે સારી. ગેલ્રોસે એ મહાન સત્ય પેાતાની અનુભવપાથીમાંથી ઉચ્ચાર્યું. જોકે, એ છેાકરાંનાં માબાપ કોણ છે એ ગેલ્રોચને ખબર હોત, તો એ સત્ય કંઈક વધુ કડવાશ સાથે તે
ઉચ્ચારત.
“સાહેબ, અમે બે કલાકથી રખડીએ છીએ; અને અહીં તહીં કંઈ ખાવાનું શેાધીએ છીએ, પણ કંઈ મળતું નથી. ” “મને ખબર છે; કૂતરાં
સાલાં બધું ખાઈ જાય છે. ” ગેબ્રોસે
જવાબ આપ્યા.
66
જોકે, મમ્મા અમને આજે સાંજે મીઠાઈ ખવડાવવાની હતી; પણ તે કયાં ચાલી ગઈ તે હજુ આવી નથી. અને ઘર પણ બંધ કરી દીધું છે. એટલે અમે બહાર જ રખડયા કરીએ છીએ.
*
Jain Education International
""
‘ખાસ્સું; એ તમારી સગ્ગી મા હાવી જોઈએ!” એટલું કહી ગેન્રોસે પેાતાના ડગલાને વિચિત્ર જગાએ ફંફોસવા માંડયો. તેમાંથી એક સૂ નીકળતાં, તે રુઆબથી ભઠિયારા પાસે જઈને બાલ્યા, “ ડબલરોટી!” પેલાએ એમનાં કપડાં સામે જોઈ કાળી રોટી અને છરી ઉપાડી.
For Private & Personal Use Only
www.jainelibrary.org