________________
મહાન નેલિયનને વારસદાર
૨૬૫ બંધ હતા. સામેના મેચીએ સાત અને પાંચ વર્ષનાં એ બાળકોને સમજાવાય તે ભાષામાં સમજાવી દીધું કે, એ ઘર હવે તેમનું રહ્યું નથી, તથા તેમનાં માબાપ પણ હવે તેમને મળે તેમ નથી. “તમારે હવે જવું હોય તે આ ચિઠ્ઠીમાં હું મેં. બાર્જનું સરનામું લખી આપું છું; તે દર મહિને તમારી ખબર લેવા આવતા એવું લાગે છે. તેમનું ઘર ડાબી બાજુએ પહેલી શેરીમાં છે. જાઓ, હાથમાં આ કાગળ રાખીને દોડવા માંડો.”
છોકરાઓએ ચાલવા માંડ્યું: મોટો નાનાને દેરતા હતા. તેના એક હાથમાં પેલે સરનામાવાળો કાગળ હતે. બહાર કંઈ સખત પડવા માંડી હતી; છોકરાનાં આંગળાં ઠરી ગયાં હતાં. થોડા વખત બાદ આવેલા પવનના ઝપાટામાં તેની ઢીલી પકડમાંથી પેલો કાગળ ઊી ગયો. પછી ચોમેર વ્યાપવા માંડેલા અંધારામાં તે કાગળ તેને પાછો ન જડ્યો.
મહાન નેપોલિયનનો વારસદાર પેરિસની વસંત ઋતુ ઘણી વાર ઉત્તરના મર્મભેદક ઠંડા પવને લેતી આવે છે. તેનાથી માણસ ઠરી નથી જાતે પણ વીંધાઈ જાય છે: હુંફાળા ઓરડામાં બારણાની તરાડમાંથી પેસતા ઠંડા પવનની કટારોની પેઠે. ૧૮૩૨-ની આ વસંતમાં આ સંકાની પ્રથમ મહામારી ફાટી નીકળી હતી, ત્યારે એ પવને ખાસ કરીને તીણ બન્યા હતા – મહામૃત્યુએ જણે ત્રિશૂળ ઉગામ્યું!
એક સાંજે આ પવને ખાસ કઠોર બન્યા હતા, અને લોકોએ શિયાળાના ગરમ ડગલાઓ પાછા યાદ કર્યા હતા. ત્યારે ગોચ પોતાનાં ચીંથરાં નીચે મજાથી ધ્રુજતે ધ્રૂજતે એક હજામના કેશ-પ્રસાધન કાર્યાલય સામે ઊભો ઊભો પૂરતી રોશનીમાં ગોઠવેલી એક મીણની પૂતળીને અને તેને પહેરાવેલા પિશાકને એક કદરદાનની ચતે નિહાળતો ઊભો હતો.
બળતી સઘળીથી હુંફાળા બનાવેલા ઓરડાની અંદર ઘસકની તહેનાતમાં ઊભેલો હજામ માલિક કઈક ચિતાથી તેના તરફ નજર રાખી રહ્યો હતે. કારણ કે તે જાણતો હતું કે, આ ભાઈ બહાર બેઠવેલી શૃંગાર-પ્રસાધનની ચીજોમાંથી કશુંક ઉઠાવવાની વેતરણમાં જ છે!
ગોચ પણ અવારનવાર નાસ્તાની જોગવાઈ માટે આ દુકાનમાંથી માત્ર સાબુની એક ગોરી ઉઠાવો અને બીજા હજામની દુકાને વેચી “ખાતે'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org