________________
જેમાં ઘેાડાક છૂટા તાંતણા સમેટાય છે
૨૩૩
કાંઈ કબૂલાત કરી દે. બુજો એ પણ ગાભરાપણાને દેખાવ વધારી દીધા અને પછી જુદી જુદી તરકીબ અને સાધના દ્વારા, પેાતાને મથકે સ્વતંત્ર બેઠો હોય તે પ્રમાણે, જુદાં જુદાં સ્થળા કે જ્યાં ‘ હાથ મારવાનું 'ટોળકીએ વિચારેલું હતું, તેની તપાસ તથા આયોજનનું કામ આરંભી દીધું !
"
થેનારડિયરની બે દીકરીઓ એપેનીન અને એઝેલ્માને પુરાવાને અભાવે' છેાડી મૂકવામાં આવી. એ બંને છેકરીએ કાવતરામાં ભળેલી હતી એ વાતના પુરાવા મેરિયસ જ આપી શકે તેમ હતા; પણ તે તે પોતાના પિતાના સંરક્ષક થેનારડિયર સામેની અદાલતી તપાસમાં સાક્ષી તરીકે હાજર ન થવું પડે તે માટે, આ બનાવ બન્યા પછી તરત, એ ગાઝારા' મકાનને ખાલી કરી ગયા હતા. જાવર્ટને મેરિયસનું નામ યાદ ન હતું; અને તેણે તેની નપાસ કરી જોઈ, પણ તે હવે કાફે રાકના નવા મકાને રહેવા ચાલ્યા ગયા હતા, કોન્ફ્રે રાકે પેાતાનું મકાન ‘રાજકીય 'કારણેાસર બદલીને રૂ દ લા વેરેરીમાં રાખ્યું હતું.
એપોનીન જેલમાંથી છૂટી કે તરત, મૅગ્નાન નામની એક બાઈએ જેલમાંથી પેટ્રન મિનેટે તિકડમબાજીથી ક્રહેવરાવેલું કામ તેને સોંપ્યું, બુજોની દાઢમાં કેટલાક વખતથી રૂ ક્લુમેટમાં આવેલું એક એકલવાયું મકાન હતું. તે મકાનની આસપાસ પડતર જેવા બગીચા હતા. એ મકાનમાં હાથ મારવાથી ક્રોઈ વિશેષ દલ્લે હાથમાં આવે એવી તેની ગણતરી હતી.
એપાનીને તરત તે મકાનની તપાસ આરંભી દીધી અને પછી થાડા દિવસ બાદ મૅગ્નેનને જણાવી દીધું કે, ત્યાં કશું મળે તેમ નથી. મૅગ્નેાને એ ખબર જેલમાં બ્રેજોને પહોંચાડી દીધી.
આ મૅગ્નેાન પણ જાવર્ટ વગેરે પેાલીસ અધિકારીઓની નજર હેઠળની શંકાશીલ બાઈ હતી. પરંતુ તેની ધરપકડ કરાય તેવા પુરાવા હજુ પોલીસ પાસે ન હતા. ભલે પોલીસ પાસે ન રહ્યા; પણ આપણે તો તરત કહી શકીએ તેમ છીએ કે, એ બાઈ જુવાનીના વખતથી જ ભારે કરામતી બાઈ હતી. મેરિયસના દાદાğાં. જીલેનાર્મેન્ટને ત્યાં દાસી તરીકે તે રહી હતી. ન્યાંથી તેને છૂટી કર્યા બાદ છ મહિને તે ટોપલીમાં એક લાવી; અને એ બાળક પેાતાને માં લેનાર્મેન્ડથી થયેલા કહેવા લાગી. મોં. લેનાર્મન્ડને તે વખતે ચોર્યાસીમું વર્ષ ચાલતું હતું. માં. જીલેનેર્મન્ડ ટોળે વળેલા લાકો સામે જોઈને બેલ્યા કે, “ એ છેકરો મારો નથી, છતાં એ બાઈ મને આરોપવા માગતી હોય, તા પંચ્યાસી વર્ષે મને જુવાન બાઈથી બાળક જન્મ્યું એ વાતને હું મારે માટે શરમરૂપ નહિ
Jain Education International
For Private & Personal Use Only
નવું જન્મેલું બાળક
છેકો છે, એમ
www.jainelibrary.org