________________
જેમાં થાડાક છૂટા તાંતણા સમેટાય છે
૧
જાવર્ટે તરત પોતાના એક જંગી હાથ બાનુને ખભે અને બીજો પુરુષને માથે ભીંસી દીધા. પાલીસાએ બંનેને બેડીઓ ચડાવી દીધી. પેલા સદ્ગૃહસ્થના બધા બંધ જાવર્થે તરત છેાડાવી, નખાવ્યા.
જાવ ટેબલ આગળ બેસી હવે કાયદેસર કાગળિયાં તૈયાર કરવા લાગ્યા. લખતાં લખતાં, પેલા સગૃહસ્થનું નામ પૂછવા તેણે તેને પેાતાની પાસે બાલાચ્યો. પણ નવાઈની વાત! તે એ ઓરડામાં ન હતો.
જાવર્ટ કૂદકો મારીને ઊભા થઈ ગયા; તેણે બારી પાસે જઈ બહાર નજર કરી. દોરડાની નિસરણી છેડા અગળ થોડી હાલતી હતી; પણ આજુબાજુ કોઈ ન હતું!
જાવž દાંત કચડતા બલ્યા, “ શયતાન ! એ આ સૌના માંચાં થૂંકે જેવા મેટા ગુંડો હોવા જોઈએ ! ”
"
१४
જેમાં થાડાક છૂટા તાંતણા સમેટાય છે
બીજે દિવસે મેરિયસના ઘરવાળી બુગાં ડોસી બજારમાંથી પાછી ફરતી હતી, ત્યારે પોતાના બારણા ઉપર કોઈની ધડાધડ લાત પડતી જોઈ, બૂમે પાડતી અને દાડતી પાસે આવી.
એક ચીંથરેહાલ,ફ્રીકા માંવાળા છાકરો પોતાના નાના પગ ઉપર પહેરેલા મોટા માણસના જોડા વડે પેાતાનું બધું ભેર ઘરના બારણા ઉપર અજમાવતા હતા.
મૂઆ, નખોદિયા, બારણું તોડી નાખવું છે કે શું? બાપ રે, જાણે કિન્નનો દરવાજો તાડી લશ્કર ઘરમાં ઘૂસવાનું હોય ! ઘરનાં બારણાં લેાકો આ માટે બનાવરાવે છે?’’
"
“ હા, ઘરવાળાં ડેસીમા છેને ! હું મારા પૂર્વજોને મળવા આવ્યા છું.
65
ટળ અહીંથી, નખાદિયા ! અહીં કાઈ તારા સગલા હવે રહ્યા
*
નથી ! ”
66
,,
હૈં, મારા પિતાશ્રી કયાંક સ્વધામ પધાર્યા કે શું?'
66
-
હા, તેમના સ્વધામમાં – લા ફોર્સની જેલમાં ! ”
*.
અને મારાં પરમ પૂજ્ય માતુશ્રી ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org