________________
૨૫૪
હૈ મિઝરાઇલ
.
અમારી પેઠે આપ પણ, ન્યાય અને પેાલીસ એ બેથી દૂર રહેવા ઈ તેજાર છે. આપે ‘ ખૂન, ખૂન, ’ કે ‘દા, ધાજો’ એવી બૂમેા પાડી હોત, તે હું આપને જરા સરખા વાંક તો ન જ કાઢત. પણ હવે આપની ગરજ પણ હું સમજી ગયે હાલથી આપણે કાંઈક સમજૂતી ઉપર જલદી આવી શકીશું.
99
આટલું બાર્લીને તે ભઠ્ઠા પાસે ગયા, અને ભઠ્ઠી આગળથી આડ ખસેડીને તેણે લાલાળ બનેલી ફરસી હાથા વડે પકડીને હવામાં થેાડી ફેરવી, અને પાછી આગમાં જ મૂકી. ત્યાર બાદ તેણે પેાતાના કેદી નજીક આવીને કહ્યું, “જુઓ સાહેબ, આપ લખપતિ નહિ હો, કારણ કે કદાચ કરોડપતિ હશો, પરંતુ, હું કંઈ તેથી મારી માગણી છેક હદબહારની કરવા માગતા નથી. આપ ઘણા પૈસાદાર હશે। તેમ આપને ખર્ચ પણ ઘણું હશે. ભલે હોય; મને કંઈ તેની અદેખાઈ નથી. તેમ જ સાનાનું ઈંડું મૂકનાર મરઘીંને છેક જ મારી નાખનાર જેવા પણ હું નથી. હું અધે રસ્તે જઈને મારા ભાગમાંથી થોડુંઘણું જતું કરવા તૈયાર છું. મારે માત્ર બે લાખ ફ઼ાંક જોઈએ. આ બધા સાહેબોને મે તકલીફ આપી છે, પણ કંઈ બે-ચાર સૂનું ચવાણું ફાકવા જેટલું તેમને મળે એ માટે નહિ. એટલે મારી જેમ ભલા થઈ, આપ હું લખાવું તેમ લખા, એટલે સૌનું કામ સહેલું થઈ જશે, અને પેલી ફરસીના પણ ઉપયોગ કરવા નહિ પડે!”
બિગ્રેનેલે થેનારડિયરના કહેવાથી માં.લેબ્લાન્કના જમણા હાથ છૂટ કર્યા અને માં, લેમ્બ્લાન્ક પાસે થૅનારડિયરે નીચે પ્રમાણે ચિઠ્ઠી લખાવી – ‘મારી વહાલી દીકરી,
..
તું એકદમ આવ. મારે અત્યંત જરૂરનું કામ છે. જે માણસ આ
""
ચિઠ્ઠી લાવશે, તે તને મારી પાસે લઈ આવશે; હું તારી રાહ જોઈ રહ્યો છું.'
66
""
હવે, ” ચેતા,ડયરે કહ્યું, “ નીચે આપની સહી કરો. આપનું નામ
શું છે? ”
“ ઉરબે...ફૈબર ” કેદીએ જવાબ આપ્યા.
..
""
ચાલો ત્યારે લખી નાખો, અને સરનામું પણ સાચેસાચું કરી દો.
કેદીએ થેાડા વિચાર કરી લઈ નીચે પ્રમાણે સરનામું કર્યું ——
46
“ કુમારી ફેખર, માં. ફેબરને ત્યાં, રૂ સેઈન્ટ મીનીક, દ એનફર,
નં. ૧૭. ’
થેનારડિયરે તે કાગળ પાડીને કહ્યું, “લે, જો,
Jain Education International
ચીલઝડચેઝૂંટવી લઈને પેાતાની સ્ત્રીને બૂમ આ કાગળ છે. તારે શું કરવાનું છે તે હું જાણે
For Private & Personal Use Only
www.jainelibrary.org