________________
માત્ર બે લાખ કો
છે. નીચે એક બગી ઊભી છે. તેમાં બેસીને જા અને તે જ પ્રમાણે પાછી
"
આવ.
.
પછી કુહાડીવાળા સજ્જનને સંબાધીને તેણે કહ્યું, “તું બગીમાં પાછળ બેસી જજે.”
એક મિનિટ બાદ નીચે ચાબુકના સટાકો સંભળાયે અને પૈડાંના ગડગડાટ પથરા ઉપર થઈને દૂર વહી ગયા. મેરિસ પેાતાના બાકોરા આગળ ચાર્ટી રહ્યો. તેને આ આખા બનાવમાંથી તેની ઉસુલા વિષે એટલું જ વધુ જાણવા મળ્યું હતું કે, તેનું નામ ઉર્સુવા ન હતુ; અને રૂમાલના જે ૩૦ ફે૦ શબ્દો ઉપરથી તેણે તે નામ કહ્યું હતું, તે રૂમાલ તથા તે નામ
'
માં. લેબ્લાન્ક'નાં હતાં. છતાં, જે તેને જ અહીં તેડી લાવવા થેનારડિયરબાનુ ગઈ હોય, તો તે આવર્ષની સાથે પેને ગમે તે ભેગે પણ તેને બચાવી લેવા અવશ્ય પ્રયત્ન કરશે, એવા નિશ્ચય તેણે મન સાથે કરી લીધા. ભલે પછી થેનારડિયરનું ગમે તે થાય,
અર્ધો કલાક પસાર થઈ અયો. થેનારડિયર કોઈ ધેરા વિચારમાં ડૂબી ગયા હતા. તે હવે અચાનક જાગ્યા, અને કેદીને સંબોધીને બોલ્યા :
66
મોંદર ફેબર, થેડીક વાત હું અત્યારથી જ કરી લઉં : મારી ણિપાણી હમણાં જ પાછી આવશે. મને વિચાર કરતાં લાગે છે કે પેલી છેાકરી તમારી જ પુત્રી હશે, અને તમે તેને પાતાની પાસે રાખવા ઈચ્છા એ સ્વાભાવિક છે. પરંતુ આટલું ધ્યાનપૂર્વક સાંભળી ભા` તમારો પુત્ર લઈને મારી પત્ની તમારી દીકરીને મળશે. તે તરત જ મારી પત્ની સાથે વગર આનાકાનીએ બગીમાં અહીં આવવા નીકળશે. તે જ બગીમાં મારા સાથી પણ પાછળ હશે. રસ્તામાં એક નક્કી કરેલી જગાએ બે ઘોડાની સુંદર ગાડી ઊભી રાખેલી હશે. તમારી દીકી અને મારો સાથી તેમાં બેસી જશે, અને મારી પત્ની તેમનાથી છૂટી પડીને ‘આલબેલ ' કહેવા અહીં આવશે. તમારી દીકરીને એક જગાએ શાંતિમાં રાખવામાં આવશે. પછી મે માગેલી આ નાની સરખી ૨કમ આપી દેશેા, તે જ ઘડીએ તમારી પુત્રીને તમારે ત્યાં પાછી પહોંચાડી દેવામાં આવશે. પણ જો તમે મને કે મારા સાથીઓને પકડાવી દેવાના પ્રયત્ન કરશો, તો મારો સાથી તમારી પુત્રીને શું કરશે તે કહેવાની જરૂર નથી.
જે ઘડીએ તમે
>>
મેરિયસની આંખો આગળ થઈને ભયંકર ઓળાઓ પસાર થઈ ગયા. પેલી જુવાન છોકરીને અહીં નથી લાવવાની; એક રાક્ષસ તેને કોણ જાણે કાં લઈ જશે; અને એ જુવાન છેકરી ઉલા જ હશે તો? મેરિયસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org