________________
મારું નામ ચૈનારડિયર છે
૨૪૨
ઉપર નજર કરી લીધી. મૅ ં. લેગ્લાન્સને ચેતેલા જોઈ જોઈંટ હવે સીધા તેમના તરફ થોડોક ધસ્ય!, અને પછી ત્રાડ નાખીને બાલ્યા :
44
‘પણ એ બધાનું થઈ રહેશે; હજી મને ઓળખ્યા કે નહિ ?' કેટડીનું બારણું અચાનક ઊઘડી ગયું અને ત્રણ માણસે કાળા કાગળના બુરખા પહેરીને અંદર દાખલ થયા. એકના હાથમાં લેાઢાની મેાટી મોગરી જેવું હતું, બીજાના હાથમાં તીકમ જેવું હતું અને ત્રીજાના હાથમાં કુહાડી હતી.
જોન્ડ્રૂટ જાણે આ ત્રણ જણાના આવવાની જ રાહ જોતા હતા. તેણે તરત મેાગરીવાળા માણસને પૂછ્યું : “ બધું તૈયાર છે ? '
..
"" હા.
66
તા માંટપાને કયાં છે ?”
""
“તે તમારી મોટી દીકરી સાથે ગુસપુસ કરતા બહાર ઊભા છે. “બે ઘોડાની ગાડી મે કહેલે ઠેકાણે તૈયાર છે?”
..
"3 હી.
૬૧
મારું નામ થેનારડિયર છે
માં, લેબ્લાન્કનું માં હવે છેક જ ફીકું પડી ગયું. તે સમજી ગયા કે પોતે શામાં ફસાયા છે. પરંતુ તેમની હિલચાલમાં કશી ગભરામણ જેવુ લાગ્યું નહિ; માત્ર તેમને દેખાવ જે અત્યાર સુધી એક ભલા યાવૃદ્ધના હતા, તે હવે એક કુસ્તીબાજ મલ્લ જેવા થઈ ગયો. એક સહેજ હિલચાલથી તેમણે એ બધા માણસા અને પેાતાની વચ્ચે ટેબલને આણી દીધું હતું અને તેમના મજબૂત પંજા એક ખુરશીની ઉપર ચીપકી ગયા હતા. પહેલા ચારમાંના ત્રણે હવે બારણા પાસેના લોખંડના ઢગલામાંથી પોતાને ફાવતું એક એક જાર ઉપાડી લીધુ હતું. ચેાથેા હજુ જરા ઘેનમાં હોય તેમ આંખે મટમટાવતા હતા.
..
જૉન્ડ્રે કે હવે માં, લેબ્લાન્ક તરફ ફરીને કહ્યું: “ ત્યારે તે હજુ મને ઓળખ્યો નથી કેમ ? ”
66
""
મોં, લેબ્લાન્કે તેના મેમાં સામું સ્થિરતાથી નજર કરીને કહ્યું, તા. પછી જૉન્ડ્રૂટ ટેબલ નજીક આવ્યા, અને અદબ વાળીને પેાતાનું મે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org