________________
૨R
લે જિરાફ જરા પણ વહેલા નહિ – જરા પણ મોડા નહિ. ભડાક! એક જ ભડાકે.
કરજે.”
ચિંતા ન કરતા.” મેરિયસે જવાબ આપ્યો.
“જુઓ, આ દરમ્યાન મારી કંઈ જરૂર પડે તે અહીં આવજો; અથવા મને ખબર કહેવડાવજે. મારું નામ ઇન્સ્પેક્ટર જાવટે છે.”
૫૮
જેન્ડેટ ખરીદી કરે છે રૂ મૂફટાર્ડમાં ન્યૂટને લોખંડની એક દુકાનમાંથી વેળા લાકડાના હાથાવાળી એક મોટી ફરસી લઈને નીકળતે મેરિયસે જોયો. મેરિયસ થોડે દૂર રહી તેની પાછળ પાછળ ચાલવા લાગ્યું. રૂ દ પીઇ બૅ૦ની નિર્જન ગલી આવતાં મેરિયસ બહાર થોભી ગયો. અને તે તેણે ઠીક જ કર્યું કારણ કે, જે દીવાલ પાછળ મેરિયસે જટિયાવાળાને અને દાઢીવાળાને વાત કરતા સાંભળ્યા હતા, તે નીચી દીવાલ આવતાં જ જોવ્ટ ઊભો રહ્યો અને આગળ પાછળ કોઈ નથી તેની ખાતરી કરી લઈ, દીવાલ ઠેકીને અંદર પડ્યો અને ઝાંખા પ્રકાશમાં ઝડપી પગલે કયાંક અદૃશ્ય થઈ ગયો.
મેરિયસે હવે ત્યાં થોભવાને બદલે પોતાના ઓરડામાં વખતસર પેસી જવાનું યોગ્ય માન્યું. મકાન આવતાં, મેરિયસ, પગના અંગૂઠા ઉપર ચાલતા હોય તેમ દાદર ચડયો. ભાડે આપવાની ખાલી કોટડીઓનાં બારણાં પાસે થઈને પસાર થતી વખતે મેરિયસે જોયું કે એક કોટડીમાં બારી નીચે ચારેક માથાં છુપાઈને ગોઠવાયેલાં છે. પોતાની હાજરી કોઈને જાણવા દેવા માગતા ન હોવાથી મેરિયસ ત્યાં કશી વધુ તપાસ કરવાને બદલે ગુપચુપ પોતાની
ઓરડીમાં પેસી ગયો. તે જ વખતે ડોએ શહેરમાં વાસણ માંજવા જતી વખતે દાદરનું નીચેનું બારણું બંધ કર્યા અવાજ સંભળાયો. થોડું જ વધુ મોડું થયું , તો મેરિયસને બહાર રસ્તા ઉપર જ રહેવું પડ્યું હત; કારણ કે, દાદરના બારણાના ઉલાળાની પોતાની ચાવી તેણે પોલીસ ઇન્સ્પેકટરને આપી દીધી હતી.
મેરિયસ સામાન્ય રીતે બહાર જતી વખતે પોતાની રીના બારણાની વાવી બારણામાં જ રહેવા દે. મકાનવાળી ડેસી ગભરાઈ જઈ તેને વારવાર કહેતી કે, “ તમારો ઓરડે લૂંટાઈ જશે, મે. મેરિયસ !” મેરિયસ હસીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org