________________
ve
હું મિશી
હતા. જે બદમાશે આ આખું કાવતરું રચ્યું હતું તેનું નામ જૈન્ડ્રૂટ હતું. તેણે કેટલાક મળતિયા પણ ભેળવ્યા છે. જેન્ડ્રૂટની છેાકરી બહાર તપાસ કરતી ઊભી રહેવાની છે. આ કાવતરાનો શિકાર બનનાર પેલા યુદ્ધ સદ્ગુહસ્થને અગાઉથી ખબર આપવાનો કોઈ માર્ગ નથી; અને આ બધું આજે સાંજે છ વાગ્યે નં. ૫૦–૫૨ ડેસીવાળા મકાનને નામે ઓળખાતી જગ્યાએ બનવાનું છે.
એ મકાનના ઉલ્લેખ સાંભળતાં જ ઇન્સ્પેકટરે એકદમ તેનું માથું ઊંચું કર્યું, અને શાંતિથી પૂછ્યું, “ એટલે કે ઉપરને માળે છેડે આવેલી ઓરડીયાંને ?”
64
હા બરાબર એ જ,” મેરિયસે કહ્યું; અને ઉમેર્યું, “તમે એ ઘરથી પરિચિત છે। શું?”
ઇન્સ્પેકટર એક ક્ષણ ચૂપ રહીને પોતાના બૂટની એડી ગરમ કરતાં જવાબ આપ્યો, “એમ લાગે છે ખરું.
99
66
આટલું કહીને તે જાણે સ્વગત બાલતા હોય તેમ ગણગણ્યા, તેમાં પેટ્રન મિનેટ પણ ભળ્યા હોવા જ જોઈએ.
એ શબ્દ સાંભળતાં જ મેરિયસ ચમકયો. “ પેટ્રન મિનેટ?” તેણે પૂછયું. “એ શબ્દ પણ મારે કાને પડયો હતો ખરો. ”
પછી તેણે દીવાલ પાછળ સાંભળેલી વાતચીત ટૂંકામાં કહી સંભળાવી. ઇન્સ્પેકટરે ટૂંકમાં જવાબ આપ્યો, “ જટિયાંવાળા બુલે હાવા જોઈએ અને દાઢીવાળા મિલિયાર્ડ,”
આટલું કહી તે પોતાની આંખા નીચી નમાવીને વિચારમાં પડી ગયો. “ન. પચાસ—બાવન? એ મકાન હું બરાબર જાણું છું. તેમાં અંદર કયાંય સંતાઈ રહેવાય તેવું નથી. બૅટમજીને ખબર પડી જાય, તો પછી બધી મજા મારી જાય. અત્યાર સુધી તેઓ બધાના હાથમાંથી છટકી શકયા છે; પરંતુ આ વખતે તેમને પગે ઝાંઝર પહેરતાં બરાબર શીખવીશ ! ”
આટલું ગણગણીને તેણે મેરિયસ ઉપર પેાતાની તીક્ષ્ણ નજર ઠેરવીને પૂછ્યું: “ બીક લાગે ખરી કે ?”
“શાની ?”
46
"9
આ માણસાની.”
તમે થી
66
તેથી વધારે નહિ!” મેરિયસે તુચ્છકારથી જવાબ આપ્યો. કારણ કે, અત્યાર સુધીમાં એ ઇન્સપેકટર મેરિયસ વકીલ છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org