________________
કઈ લાખે નિરાશામાં!
૨૯ હતી. મેરિયસે તેના ડ્રાઈવરને ભવાની નિશાની કરી. પરંતુ તેના દીદાર એવા હતા કે ડ્રાઇવરે અંગૂઠો અને આંગળી ઘસીને તેની સામે ધરી.
એટલે શું?” મેરિયસે પૂછયું. “નાણાં સાહેબ,” ડ્રાઇવરે જણાવ્યું. મેરિયસને યાદ આવ્યું કે પોતાની પાસે સળ સુ જ બાકી રહ્યા હતા. “કેટલાં નાણાં જોઈએ?” તેણે પૂછવું.
ચાળીસ સ્.” “હું પાછો આવીને આપીશ.”
ડ્રાઇવરે જવાબ આપવાને બદલે એક નાટકી ગીતની કડી ગાતા ગાતાં ઘોડાને ચાબુક લગાવી.
મેરિયસ ઘોડાગાડીને ચાલી જતી વ્યાકુળ આંખે જોઈ રહ્યો. પિતે આજે સવારે જ પેલી છોકરીને પાંચ ફૂાંક આપી દીધા ન હોત, તે તેનાં અત્યારનાં અંધકાર, હતાશા, અને એકલવાયાપણામાંથી તે બચી શકત! પોતાના રહેઠાણ તરફ તે નિરાશ થઈને પાછો ફર્યો.
જોકે તેને ખ્યાલ આવવો જોઈતો હતો કે, મો. લેબ્લાન્ક હજુ સાંજે પાછા આવવાના છે; પરંતુ તેના અત્યારના વ્યાકુળપણામાં તેને કશું સમજાય તેવું રહ્યું ન હતું.
જે તે દાદર ઉપર ચડવા જતા હતા, તે જ તેણે ઘોડે દૂર ન્યૂટને એક પડતર ભીતડાની આડે ભલા માણસ સાથે ગુસપુસ વાત કરતો જો. જે માણસ સાથે તે વાત કરતા હતા તે આ દુનિયાને માનવી લાગતો ન હતા – જાણે અંધકારને – ઊંડી ગટરનો રહેવાસી! તેનું મેં અને ચહેરો જોતાં જ હાડકાંની મીંજ સુધી કંપી ઉઠાય.
આજુબાજુ બરફ પડતો હોવા છતાં શાંતિથી આ રીતે ગુસપુસ કરતા એ બે માણસને જોઈ, કોઈ પોલીસનો માણસ તો સાબદું થઈ જાય; પરંતુ મેરિયસને તે બધું નજરે ન પડયા બરાબર જ હતું.
મેરિયસ ધીમે પગલે દાદર ચડી રહ્યો, અને જે તે પોતાની કોટડીમાં દાખલ થવા જાય છે કે તેની નજરે પેલી મોટી છોકરી પડી. મેરિયસને હવે તે છોકરી તરફ કંટાળે ઊપજ્યો હતે. જો તેના પાંચ કૂક એ છોકરી પાસે ગયા ન હોત, તો તે જરૂર ઉલાનું ઠામઠેકાણું જાણી શકયો હોત; અને પછી, પછી... પણ ખેર. મેરિયસ જરા ચીડિયું મેં કરી ઓરડામાં પેઠે અને બારણું બંધ કરવા ગયો, પણ જોયું તે કોઈએ બહારથી બારણું પકડી રાખ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org