________________
૨૨૮
તે સિરા છે પરંતુ હું મારી દીકરીને ઘેર પહોંચાડીને સાંજે જરૂર પાછો આવીશ. તમારે ભાડું આજે સાંજે ચૂકવવાનું છેને?”
- ભદ્રંટનું માં એક વિચિત્ર પ્રકારના ભાવથી ચમકી ઊઠયું. તે જલદી જાદી : “બરાબર આઠ વાગ્યે; મારા નામવર સાહેબ.”
“હું છ વાગ્યે આવીશ, અને તમારા સાઠ ફ્રાંક લાવીશ.”
મારા જીવનદાતા !” એડ્રેટ બેધ્યાનપણે બોલ્યો.
માં. બ્લાન્ક હવે પોતાની દીકરીને હાથ પકડી બારણા તરફ વળ્યા; તે જ વખતે ન્યૂટની મોટી દીકરીની નજર ખુરશી ઉપર રહી ગયેલા તેમના કેટ ઉપર પડી,
તે બેલી ઉઠી, “સાહેબ, આપને કોટ?”
એન્ડ્રટ પુત્રીનું ખૂન કરી નાખે તે તપી ગયો; પણ મ. લેબ્લાન્ક પાછી વળી, ડું હસીને કહ્યું, “ હું ભૂલી નથી ગયે; મેં જાણી જોઈને રહેવા દીધો છે.”
ડ્રેટ હવે ઉતાવળે બોલી ઊઠયો: “એ મારા દયાળુ સાહેબ, મને રડવું આવી જાય છે, હું આપને ગાડી સુધી મૂકવા આવું છું.”
૫૪ કઈ લાખે નિરાશામાં! િિરયસ આ બધું તે હતો; જે કે વસ્તુતાએ તેણે કહ્યું એવું ન હતું.
ઉર્ફલા એ ઘોલકામાં દાખલ થઈ ત્યારથી મેરિણસની આંખ અને ચિત્ત તેની આસપાસ જ ઘસી રહ્યાં હતાં. એટલે, જેવાં તે લકે બહાર નીકળ્યાં કે તરત તે ટેપ માથે મૂકી તેમની પાછળ જવા તત્પર થઈ ગયે; જેથી તેમની પાછળ જઈ તેઓ હવે કયાં રહે છે તેની ભાળ મેળવી લેવાય. પણ મો. લેન્થની નજર તેની ઉપર પડી જાય તે તે જરૂર તેને પીછો છોડાવવા પ્રયત્ન કરે, એ બીકે તે થોડેક થેલ્યો. થોડી વાર બાદ જ્યારે તે ધીમે ધીમે શેરીમાં નીકળ્યા, ત્યારે એક ગાડીને શેરીને વળાંક વટાવતી તેણે જોઈ. મેરિયસ ગાંડ થઈ જવા આવ્યો! હવે તે શું કરે? ગાઉની પાછળ પાછળ દોડે, તો તરત અંદર બેઠેલાં એનું ધ્યાન તેના ઉપર પડે. પણ એટલામાં તેને સદભાગ્યે એક ભાડતી ગાડી ત્યાં થઈને પસાર થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org