________________
ચાર નામ, કામ એક
.
‘માઁશ્યાર પેબુગેટ, ધારાસભ્ય, કાપડના વેપારી, રૂ સેંટ ડેનિસ,
66
આ કાગળ લખવાની ધૃષ્ટતા હું આપને આ નમ્ર સાહિત્ય-સેવકની ઓળખાણ આપવા કરી રહ્યો છું. મે હમણાં જ ... નાટકમંડળીને એક નાટક લખીને આપ્યું છે. તેના વિષય ઐતિહાસિક છે. આજે જ્યારે લાકોની સાહિત્યરુચિ બગડી રહી છે, ત્યારે મેં હિંમતપૂર્વક ચાલુ લોકપ્રિય વસ્તુને બદલે આ વસ્તુ સ્વીકારીને મારી ફરજ અદા કરી છે. પરંતુ મને ખાતરી છે કે, ઈર્ષા, અદેખાઈ અને સંકુચિતતા જેવા દુગુણા કે જે સાહિત્યે પાસકોમાં સામાન્ય રીતે વધુ પ્રમાણમાં જોવામાં આવે છે, તેને કારણે અને ભારે નુકસાન પહોંચાડવામાં આવશે. પરંતુ આપના જેવા સાચા કલારિસકોની શુભ નિષ્ઠા ઉપર ભરાંસા રાખીને મે ... ઇટ.
كي
''
•
Ex
ત્તા. ક. મારી દીકરીને મે' આપની પાસે માકલી છે અને હું જાતે વ્યા નથી. કપડાંની દુર્દશાને લીધે હું આપની સામે આવી આપને નાહક અપમાનિત કે વ્યથિત કરવા માગતા નથી ... 50.”
જૅકસ
મેરિયસે હવે છેલ્લા કાગળ ઉઘાડયો. તેના ઉપર સરનામું હતું: “ સેટ હૉના દેવળવાળા દયાળુ દાનવીર સગૃહસ્થને. ” તેમાં લખ્યું હતું : “ ધર્મવીર, દાનવીર સાહેબ,
આપ જો મારી પુત્રી સાથે આવવાની મહેરબાની કરશેા, તા એક કરુણ વિપત્તિને નજરોનજર જોઈ શકશેા; તથા આપને યેાગ્ય પ્રમાણપત્રો દ્વારા હું તેની સચ્ચાઈની ખાતરી કરાવી આપીશ.
“ પોતે જે દુ:ખ ક્ષણેક્ષણે ભાગવી રહ્યા હોઈએ, તેની પણ ખાતરી બીજાને કરાવી આપવી પડે, એવી આપણી આ દુનિયા છે. છતાં આપને તો હું એ બાબતમાં પૂરતો સંતોષ આપીને જ આપની પાસેથી સતત વહેતા દાનપ્રવાહમાં યોગ્ય હિસ્સા મેળવવાની આશા રાખું છું ... ઇ.
આપના નમ્ર, પી. ફેબટો, નાટચકલાર્થી, ”
આ ચારે કાગળા વાંચ્યા બાદ પણ મેરિયસને એ કાગળાના માલિક વિષે વિશેષ કાંઈ માહિતી મળી નહિ. ઊલટું, એ કાગળો લખનાર જુદાં જુદાં ચાર જણ હેય એમ લાગતું હતું; છતાં નવાઈની વાત એ હતી કે, એ ચારે કાગળા એક જ પરબીડિયામાં હતા, એક જ હસ્તાક્ષરમાં હતા.
Jain Education International
૨૧૭
હું છું,
આપના અતિનમ્ર સેવક અને શુભાકાંક્ષી ગેનફ્લેટ, સાહિત્યપ્રિય
,,
For Private & Personal Use Only
www.jainelibrary.org