________________
૨૦૨.
લે મિઝરાયલ “અને દરમ્યાનમાં ?”
મારે કોટ અને મારું ઘડિયાળ ખાઈને જીવીશ.”
કાઢના વીસ કૂક ઊપજ્યા; ઘડિયાળીએ પિસ્તાળીસ ફાંક આવ્યા. ઘેર પાછા ફરતા મેરિયસે કોર્ફોરાકને કહ્યું—“ માસ પંદર કૂક ઉમેરતાં કુલ એંસી ક થયા; ઘણા છે.”
હેટેલવાળાનું બિલ?” “ઓહ, એ તો હું ભૂલી ગયો હતો.”
તે બિલ તરત જ ભરી દેવું પડયું; સિરોર કૂક એછા થયા. દશ બાકી રહ્યા.
કોર્ફોરાકે કહ્યું, “પાંચ ફ્રાંક ખાઈને તમે અંગ્રેજી ભણજે; અને બીજા પાંચ કૂકે જર્મન! કાં તો એ ભાષાઓ તમે બહુ જલદી ગળે ઉતારી કહેવાય; અથવા તો એ ફ્રાંકને બહુ ધીમેથી.”
મેરિયસની માસીએ, દરમ્યાનમાં, તેનું રહેઠાણ ધી કાઢયું હતું. એક દિવસ મેરિયસ શાળામાંથી પાછા આવ્યો ત્યારે તેની માસીએ મેકલેલા છસો ફાંકની એક સીલબંધ પેટી તથા એક કાગળ તેને મળ્યાં. મેરિય તે ક્રાંક પાછા મોકલાવી દીધા તથા વિનયભર્યા એક કાગળમાં લખી જણાવ્યું કે, મને આજીવિકાનું સાધન મળી ગયું છે, એટલે મારે પૈસાની જરૂર નથી,
તે વખતે તેની પાસે ત્રણ ફાંક બાકી રહ્યા હતા.
કર્સટીમાંથી મેરિયસને માટે જીવન અગ્નિપરીક્ષારૂપ થઈ પડયું. પિતાનો કેટ અને ધડિયાળ ચાવી જવાં એ તે કંઈ મુશ્કેલ વાત ન કહેવાય; પણ તેને તે સૂકાં સંપળ જાવવામાં થયાં. અર્થાતું, રોટી વિનાના દિવસે, ઊંઘ વિનાની શ, બરી વિનાની સાંજ, આગ વિનાને ભૂલો, મજૂરી વિનાનાં અઠવાડિયાં, આશા વિનાનું ભવિષ્ય, કેણીએથી કાણે થયેલે કોટ, જેને દેખીને છોકરીઓ હસી પડે તે જૂનો ટોપ, ભાડું ન ભર્યું હોવાથી રાતે પાછો આવે ત્યારે બંધ થતું ઘરનું બારણું, ઘરધણી અને તેના નોકરની તુમાખી, પડોશીઓની મજાક, અવમાનને ભંગ, ગમે તે ગધ્ધાવૈતરું, ધૃણા, કડવાશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org