________________
તમારા રાજકીય મત કયા છે?
૧૨૯
કોફ્રાક ઘોડાગાડીમાં જ બેસી ગયા. “હોટેલ... સેંટ જૅકસ તરફ, ડ્રાઈવર ! ”
અને એ જ રાતે મેરિયસ કોર્પોરાકની જોડાજોડ એક ઓરડીમાં ગાઠવાઈ ગયા.
૪૬ તમારો રાજકીય મત કયા છે?
ભેડા દિવસમાં મેરિયસ કાફ્રાકના મિત્ર બની ગયા. જુવાની એ જલદી રૂઝ લાવનારી તુ છે, અને કારાકની સંગતમાં મેરિયસ બહુ છૂટથી શ્વાસ લેવા લાગ્યો. મેરિયસને એ નવા અનુભવ હતો. કોર્પોરાક તેને કશા પ્રશ્નો પૂછતા નિહ; તે ઉંમરે સહેરો બધું આપેાઆપ કહી દે છે.
એક સવારે, છતાં, કોર્ફોરાકે અચાનક તેને પ્રશ્ન પૂછ્યો : “ પણ તમારો કોઈ રાજકીય મત છે?”.
"6
તમે શું કહેવા માગેા છે ?” મેરિયસે જરા દુભાઈને પૂછ્યું.
તમારો પક્ષ કયા છે?”
“બાનાપાટી લેાકતંત્રવાદી, ”
બીજે દિવસે કોર્ફોરાક મેરિયસને એ. બી. સી. મિત્રમંડળની કાડ઼ે-મુસાંવાળી ખાસ ઓરડીમાં લઈ ગયા. મેરિયસને તેણે કાનમાં કહી દીધું, “ મારે તને ક્રાંતિમંડળમાં દાખલ કરાવવા છે. બીજા સભ્યાને તેણે મેરિયસની રજૂઆત કરતાં જણાવ્યું, “ નવા શાગિદ, ’
t
""
મેરિયસે અત્યાર સુધી વિચારસ્વાતંત્ર્યનું આવું મુક્ત દન કર્યું ન હતું. આઝાદ તથા કર્મરત એવાં આ નિબંધ ચિત્તોના તોફાની અને વેગવંત પ્રવાહમાં તેને પોતાના વિચારો વમળે ચડતા લાગ્યા. ફિલસૂફી, સાહિત્ય, કળા, ઇતિહાસ, ધર્મ એ સર્વ બાબત અંગે આ પદ્ધતિએ કરાતી વિચારણા તેણે કલ્પી નહાતી.
<<
એક દિવસ મંડળની વાતચીતમાં વૉટલૂના ઉલ્લેખ આવ્યા. અને તેમાંથી નેપાલિયન વિષે એકાદ તુચ્છકારભર્યા ઉલ્લેખ થતાં જ મેરિયસ ઊભા થઈ ગયા; અને ભીંતે લટકતા ફ્રાંસના નકશા પાસે જઈ, નીચેના કાસિકા ટાપુ* ઉપર આંગળી કરીને બાલી ઊઠયો—“આ નાના ટાપુ, જેણે ફ્રાંસને ખરેખર મહાન બનાવ્યું.
"
* નેપેલિયન કાર્સિકાને વતની હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org