________________
જ: નાનો ગારુડી છોકરે. તેને બે ક્રાંકને સિક્કો જીન વાલજીને પડાવી લીધે
હોય છે. પા. ૨૭. જાવટ : પોલીસ ઈન્સ્પેકટર; ન વાલજીનની ભાળ મેળવવા તેની પાછળ પડનાર
કટ્ટર પિલીસ અમલદાર. પા. ૪૩, ૩૩૭, ૩૮૭, ૩૯૮, ૪૦૮, ૪૧૭. છન કર : એ. બી. સી. મિત્રમંડળના સભ્ય. પાં. ૧૯૪. જન વાલજીન ? ભૂખે મરતાં બહેનનાં છોકરાં માટે એક રેટી ચોરવા બદલ
લશ્કરી વહાણ ઉપર ઓગણીસ વર્ષની સજા ભોગવીને છૂટેલો કેદી.
બિશપ ચાર્લ્સ મિલના સંસર્ગમાં આવે છે. પા. ૧૮, ૩૫૫, ૩૮૭. જીલેનેમન્ડ, મલે રાજભક્ત બુઠ્ઠા સહસ્થ. તેમની નાની પુત્રી, કર્નલ
પિન્ટમસ નામના પેલિયનના કર્નલને, તેમની મરજી વિરુદ્ધ પરણે છે.
તેને પુત્ર મેરિયસ. પા. ૧૭૫, ૩૧૫, ૪૧૩. (જુઓ પિટમર્સી, મેરિયસ.) જેટ : ડેસીવાળા મકાનનો મુફલીસ ભાડવાત- થનારડિયર, જુદાં જુદાં નામ
ધારણ કરી ગુજરાન ચલાવે છે. પા. ૧૭૪, ૨૦૬, ૨૧૮. (જુઓ
નારડિય જૉલી : એ. બી. સી. મિત્રમંડળના સભ્ય. પા. ૧૫, ૩૩ર.
સેં ડેસી જીન વાલજીનની બુટ્ટી ને કરડી (પૅરિસમાં). પા. ૨૮૨, ૪૩૯. ડોન અલવાર જેન્ટેટે (નારડિયરે) ભીખ માગવા ધારણ કરેલું બેટું નામ.
પા. ૨૧૬. થિનારડિયર મેટફરમેલમાં વીશી ચલાવનારે. ફેન્ટાઈનની દીકરી કેસેટને
પૈસા લઈ ઉછેરવા રાખે છે. જીન વાલજીને તેને ત્યાંથી કૉસેટને છોડાવી જાય છે, અને તે બે વચ્ચે ઝઘડો ઊભા થાય છે. પા. ૩૨, ૨૫૦,
૩૦૮, ૩૯૮, ૪૦૬. (જુઓ જેન્ટેટ) થનાર્ડ થેનારડિયરે મેરિયસ પાસે છેવટે આવતાં ધારણ કરેલું નામ. પા.
૪૬૨. (જુઓ શેનારડિયર) નિકેલેટ : મ. જીલેનમેન્ડના ઘરની કરડી. પા. ૪૫૩. પપેઠુઆ, સિસ્ટરઃ મ. મેડલીનના સેવાશ્રમની સાધ્વી. પા. ૬૯. પેટ્રન મિનેટ કે પેરિસના ભૂગર્ભમાં રહેતા ડાકુઓની જાણીતી ચંડાળ-ચેકડીનું
અને તે ટળકીનું ભેગું નામ. પા. ૨૩૬. પિન્ટમર્સી, કનલઃ ટટ્યૂના રણક્ષેત્ર ઉપર મડદાં નીચે દબાઈ ગયેલે નેપલિયનનો
અમલદાર. થેનારડિયર તેને બચાવે છે. મોં. જીલેનમંડની નાની પુત્રીને તેમની મરજી વિરુદ્ધ પરણે છે. મેરિયસનો પિતા. પા. ૯૮, ૧૧૭, ૧૮૦-૩,
૧૮૯. (જુઓ છલેનમેન્ડ, મેરિયસ) ફેન્ટાઈન : પિરિસમાં ભણતા કૉલેજિયને ફસાવેલી યુવતી, કૌસેટની મા. પા. ૩૦,
૨૫૦, ફેબનો, પી: જેન્ટેટે (નારડિયરે) ભીખ માગવા ધારણ કરેલું ખોટું નામ.
પા. ૨૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org