________________
२२
ફાવે : જુએ ફાશલવે′ ડાસા, પા. ૧૬૯,
ફેશલવે ડાસા : મ૦ ગામને ગાડાવાળા, માં, મૈડલીન તેને ગાડા નીચેથી જાનને જોખમે ખચાવે છે. પછી પી॰ ના મઢમાં તેને માળી તરીકે નાકરીએ રખાવે છે. પા. ૪૪, ૧૪૭.
ફેશલવે, માં : જીન વાલજીને ધારણ કરેલું નામ. પા. ૨૮૨, · એ. બી. સી. મિત્રમડળનેા સભ્ય. પા. ૧૯૪.
કચલી :
અહારેલ : એ. બી. સી. મિત્રમ`ડળના સભ્ય, પા. ૧૯૪,
આજ, સાં. • લેનેાČન્ડનું ભાડું' ઉધરાવનાર મુનીમ, પા, ૨૬૪, બલિઝા, બાઈ: જોન્ડ્રેટ (થેનારડિયરે) ભીખ માગવા ધારણ કરેલું' ખેડું નામ,
પા. ૨૧૬.
બિઝેનેલ : એક ડાકુ, થેનાડિયરના સાગરીત, પા. ૨૫૩. બિશપ : (ડી૦ પરગણાના) જીએ મરેલ. પા. ૩.
મુગૈાં ડેાસી : મેરિયસવાળા મકાનમાં રહેતી અને ભાડાનુ' કામકાજ સંભાળતી ડીસી, પા, ૨૬૧,
ખુલાકુલ : મેાંમેલના રસ્તા સમારનારે, જીન વાલજીને દાટેલા ખાને ધ્યા કરે છે. પા. ૧૦૧, ૨૫૩, ૪૨૦.
મેપ્ટિસ્ટાઈન, શ્રીમતી : બિશપની બહેન. પા. ૩.
બ્રેવેટ : એક ડાકુ; જુઓ પેટ્રન મિનેટ. પા. ૨૩૬, ૨૭૦, ૩૦૮, જીજા' : એક ડાકુ, થેનારડિયરને સાગરીત. પા. ૨૪૦, ૨૬૨, ૨૭૦, ૩૦૮,
બ્રેવેટ : ચેપ મેથ્યુની સામે, તે જીન વાલજીન છે એવી જુબાની પૂરનાર; લશ્કરી વહાણ ઉપરના જીન વાલજીનના જાણીતા સાથીદારોમાંના એક. પા. ૮૦. બ્લોન્ડા : લ કોલેજનેા અધ્યાપક. મેરિયસને બદલે હાજરી પુરાવનાર લેઇગલનુ
નામ રદ કરે છે. પા, ૧૯૭.
મિરેલ, માં, ચાર્લ્સ : ડી॰ પરગણાના બિશપ, જીન વાલજીનને ઉધ્ધાર કરનાર,
પા. ૩.
મિલિયા : એક ડાકુ, થેનાડિયરને સાગરીત. પા. ૨૪૦
સૅશ્તાન : પેટ્રન મિનેટ ટોળકીની સાગરીત ખાઈ, માં, લેનેાન્ડથી પાતાને એ બાળક થયાં છે એમ કહી પૈસા પડાવે છે. પા, ૨૬૩.
મૈગ્લાઈર : બિશપની દાસી. પા. ૩.
મેલીન : મ॰ શહેરમાં નવા ઉદ્યોગ શરૂ કરનાર. પછી મેયર અને છે. જીન વાલજીન જ છે. પેાલીસ ઇન્સ્પેકટર ન તેના ઉપર વહેમાય છે.
પા. ૪૦, ૪૬૭.
સેબાફ : વર્ઝનના પાદરીનેા ભાઈ; સેંટ સપ્પાઇસના દેવળના વૉર્ડન, તેની મારફત મેરિયસ પેાતાતા પિતાની સાચી એળખ મેળવે છે. પા. ૧૭૯,
૧૮૩-૪, ૨૭૪, ૩૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org