________________
પાત્રસૂચિ [બતાવેલી પૃષ્ઠસંખ્યાને સ્થળે તે તે પાત્ર અંગે મુખ્ય માહિતી હશે.] ઉર લેબર : જીન વાલજીને થનારડિયરને ત્યાં આપેલું નામ. પૃ. ૨૫૪. ઉસ્લાઃ છન વાલજીનના રૂમાલ ઉપર ઉ૦ ફેટ અક્ષરે જોઈ મેરિયસે કૌસેટનું
કલ્પલું નામ. પૃ. ૨૧૨. (જુઓ ઉરઍ ફેબર) એઝેમા : થેનારડિયરની નાની દીકરી. પૃ૦ ૨૬૩, ૪૩૮, ૪૬૬. એ લરસ : જુઓ એ. બી. સી. મિત્રમંડળ. પૃ. ૧૯૩, ૩૩૨. એપેનીન થનારડિયરની મોટી દીકરી. મેરિયસ ઉપર ભાવ રાખે છે. પૃ. ૨૬૨,
૨૭૮, ૩૦૬, ૩૪૬. એ. બી. સી. મિત્રમંડળ : પૅરિસનું એક ક્રાંતિકારી મંડળ. છેવટે ૧૮૩રનું
દંગલ ઊભું કરી નાશ પામે છે. મેરિયસ એ મંડળના સભ્યોના
પરિચયમાં આવે છે. પૃ. ૧૯૧. કેબીર ઃ એ. બી. સી. મિત્રમંડળને સભ્ય. પૃ. ૧૯૩, ૩૩૨. કેફેરક : એ. બી. સી. મિત્રમંડળને સભ્ય. મેરિયસ તેને ત્યાં આશરે પામે
છે. પૃ૦ ૧૯૪, ૧૯૯, ૨૭૨, ૩૩૨. કશિપ : જુઓ બેટ. પૃ. ૮૦. કેસેટ : ફેન્ટાઈનની દીકરી; થનારડિયરને ત્યાં ઉછેરવા રાખી હોય છે. જીન
વાલજીને તેને ત્યાંના ત્રાસમાંથી છોડાવે છે. મેરિયસ સાથે લગ્ન કરે
છે. પૃ. ૩૫, ૨૮૯. (જુઓ શેના રેડિયર, ફેન્ટાઈન, મેરિયસ) સી. માતા : પી-ના મઠની એક સાવી. તેના કૉફિનમાં સંતાઈ જીન વાલજીન
મઠની બહાર નીકળે છે. પુત્ર ૧૫૭ કહેકેસસઃ ટ્રિન મિનેટ ટેળકીને એક ડાકુ, પૃ૦ ૨૩૬, ૨૬૨, ૩૦૮. ગેનફલેટ : જોટે (થેનારડિયરે) ભીખ માગવા ધારણ કરેલું બેટું નામ.
પા. ૨૧૭. વોચ ઃ થનારડિયરને નાનપણથી લઇ દીધેલ અને શેરીમાં રખડત થયેલ
છોકરો. પા. ૧૭૪, ૨૬૫, ૩૩૦, ૩૮૦. ચીબિયર ઃ મૅસ્ટ્રીન બાપુની જગાએ આવેલે નવે ઘેરદુ. પા. ૧૬૩. ઝેન્ટર : એ. બી. સી. મિત્રમંડળના સભ્ય. પા. ૧૯૬, ૩૩૨.
યૂલર : પેટ્રન મિનેટ ટોળકીને એક ડાકુ, પા. ૨૩૬, ૨૭૦, ૩૦૮. ચેપ મેગ્યુ : જીન વાલજીનને મળતા દેખાવને હોવાથી, છન વાલજીન ધારીને
પકડાયેલ ડે સે. મી. મેડલીન જાતે જન વાલજન તરીકે જાહેર થઈ, તેને છોડાવે છે. પા. ૬૬.
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org