________________
૪૦.
કર્નલ પોન્ટમસી એ દિવસોમાં વન શહેર વટાવીને પુલ ઉપર કોઈ આવે, તો તેને સીન નદીના ડાબા કિનારા ઉપર વાડીઓની પગથિયાબંધ અગાસીઓ જોવા મળે. આ બધી અગાસીઓને એક છેડે નદીનું પાણી હોય અને બીજે છેડે નાનું મકાન હોય. એ વાડીમાંથી નાનામાં નાની એક વાડી અને સાદામાં સાદા મકાનમાં, ૧૮૧૭ના અરસામાં, પચાસેક વર્ષને એક ડોસે રહેતે હતે. તે નિયમિત એક પાવડો અને કતરણી લઈને વાડીમાં કામ કરતે દેખાતે. તે ત્યાં એકલો જ રહેતો હતો; જોકે, ગરીબાઈ અને ચુપકીદી એ બેને તેનાં નિત્યનાં સાથીદાર કહી શકાય ખરાં. એની વાડી તેનાં ફૂલોની વિવિધલ અને ઉત્તમતા માટે પ્રસિદ્ધ હતી.
મજૂરી, ખંત, કાળજી અને ડોલો ભરીને પાણી – એટલા વડે સરજનહારની પેઠે નવું સર્જન કરવામાં તે સફળ નીવડયો હતે; અને કુદરત જેમને કદાચ ભૂલી ગઈ હતી એવી ફૂલની કેટલીક જાતે અને રંગે તેણે નિપજાવ્યાં હતાં. ઉનાળામાં, પ ફાટતાં જ તે વાડીમાં કામે લાગી જતે; હા, કોઈ પંખીને અવાજ કે કોઈ બાળકનો કલબલાટ તેના સાંભળવામાં આવે, તે તે કલાકો સુધી નિશ્રેષ્ટ થઈને સાંભળ્યા કરતો. તે ભાગ્યે બહાર ફરવા જતો; અને બારણું ઠોકતાં આવતાં ગરીબગુરબાને કે પોતાના પાદરી મિત્ર મેબેફ સિવાય બીજા કોઈને મળતું નહિ. આ માણસ તે માં. જલેનેર્મન્ડને જમાઈ કર્નલ પિન્ટમસ – અર્થાત્ તેમના શબ્દોમાં કહીએ તે તેમના કુટુંબનું મહાકાંક’ હતે.
તે વખતનાં “મૉનિટર' વગેરે જૂનાં લશ્કરી છાપાંના અહેવાલ તથા નેપોલિયનની “મહાસેના'નાં બુલેટિને વાંચનારને જયૉર્જ પિન્ટમસનું નામ વારંવાર નજર સમક્ષ આવવું જોઈને નવાઈ જ થાય. છેક જુવાન હતે ત્યારે તે એક સૈનિક તરીકે પ્રજાસત્તાક સૈન્યમાં ભરતી થયો હતો. ક્રાંતિ દરમ્યાન લડાયેલાં કેટલાંક મોટું યુદ્ધોમાં તેણે પરાક્રમ કરીને નામના મેળવી હતી; અને નેપોલિયન હેઠળ લડાયેલાં યુદ્ધોમાં ઠેર ઠેર તે તેના મહાન સેનાપતિઓના હાથ હેઠળ ઝૂઝયો હતો. મેસ્કોની ચડાઈ વખતે તે હાજર હતો. નૌકાસૈન્યમાં પણ તેણે બહાદુરી બતાવી હતી; અને છેવટના તે ઘોડેસવાર ટુકડીમાં જોડાયો હતો. વોટના મેદાન ઉપર લુનેનબર્ગ બેલિયનને
૧લ
લે મિ૦ - ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org