________________
૧૪
લે શિરાન્ડ ઉમરે પહોંચેલ બે પુત્રીઓ. તેઓ બધાં જ છાપરા નીચેના માળિયાના એક ઘેલકામાં રહેતાં હતાં. . પહેલી નજરે જોતાં એ કુટુંબની કશી ખાસ વિશેષતા નજરે પડે તેમ ન હતી; સિવાય કે તેની હદ બહારની ગરીબાઈ. ઘેલ ભાડે રાખવા આવ્યો ત્યારે બાપે પિતાનું નામ એડ્રેટ જણાવ્યું હતું. પરંતુ થોડા દિવસ વસવાટ કર્યા બાદ જે ટે ઘરડી ડોસીને કહ્યું હતું : “અરે ફલાણાં - હલાણ મા, કોઈ માણસ એકાદ પિડના વતનીને, કે ઇટાલીના વતનીને કે કદાચ પેનના વતનીને શેધનું આવે, તે તે મારે માટે છે એમ જણજે, અને તેને મારા ભેગો કરજે.”
હવે, આપણે ઉઘાડપગ છોકો આ કુટુંબને જ નબીરા હતા. જ્યારે તે અહીં આવતે, ત્યારે તેને દુ:ખ સિવાય કશું જોવા મળતું નહિ; અને વધારે દિલગીરીભર્યું તે એ હતું કે, જરા પણ હાસ્ય મળતું નહિ. જે ઠડ તેમનો ચૂલો હેતે, તેવાં ઠંડાં તેમનાં હદય હતાં. તે જ્યારે ઘેર આવતો ત્યારે તેને પૂછવામાં આવતું, “ક્યાંથી આવ્યો, અલ્યા?” તે જવાબ આપતે, “શેરીમાંથી.” તે જ્યારે પાછા જવા નીકળતે ત્યારે તેને પૂછવામાં આવતું, “કયાં જાય છે, અલ્યા?” તે જવાબ આપતે, “શેરીમાં.” તેની મા તે તેને પૂછતી, “કેમ પધરામણી થઈ છે, બેટમજી!”
આ છોકર, પ્રેમના અભાવમાં, અંધારા ભોંયરામાં ઊગતા પીળા છોડવાની જેમ જીવતે. એ જાતના જીવનથી તેને દુઃખ થતું નહોતું, કે તે માટે તે કોઈને વાંક કાઢતે ન હતે. મા કે બાપ કેવાં હોવાં જોઈએ તેની તેને ખબર જ ન હતી.
પરંતુ છોકરાની મા પુત્રીઓને તે ચાહતી હતી.
એ છોકરાનું નામ ગેચ હતું. તેનું તે નામ શાથી હતું? કદાચ તેના બાપનું નામ જોડ્રેટ હતું તે કારણે.
જોન્ફોટ કુટુંબવાળી ઓરડી છેક છેડે આવેલી હતી. તેની બાજુની એારડીમાં મો. મેરિયસ પિન્ટમસ નામે એક અતિ કંગાળ જવાનિયા ભાડે રહેતે હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org