________________
૧૧૮ પાછા ભાનમાં આવવા લાગ્યા હતા.
“તો તમે જીવતા છે ખરુંને! હું તમારી આંખો બંધ જોઈને માંની બેઠો કે મેડલીને બાપુ પતી ગયો. હું થોડી વારમાં ગાંડ જ થઈ ગયો હોત અને મને ગાંડાની ઇસ્પિતાલમાં જે લઈ જવું પડત. તમારા વિના પેલી બચીનું શું થાત? ડેસી મારે માટે શું ધારત? બાપ રે! પણ તમે જીવતા છે, એ જ મોટી વાત છે.”
ત્યાર પછીની વાત ટુંકી છે. ફેશલએ આપેલા પીણાથી જરા વધુ ટાર થતાં, જીન વાલજીને અને ફેશલએ બંનેએ મળીને થોડી વારમાં કબરનું કામ પતાવી દીધું. પછી ફોશલ એ કોદાળો હાથમાં લીધો, અને જીન વાલજીને પાવડો. દરવાજા પાસે ફેશવેએ બે કાર્ડ પેટીમાં નાખતી જે દરવાજે ઊઘડેથી, અમે બંને જણ બહાર નીકળી ગયા.
“બધું કેવું સરસ પતી ગયું, મેડલીને બાપુ! તમને ખરી યુક્તિ સૂઝી હો!” ફેશલ બોલ્યો.
જીન વાલજીન ફીકી આંખે તેના તરફ જોઈ રહ્યો.
થોડે દૂર ગયા પછી ફેશલોંએ પાછું જીન વાલજીનને કહ્યું, “બાપુ, તમારી આંખો સારી છે; આ ઘરો ઉપર નં. ૮૭ હેય તે જોઈ કાઢજોને. "
“આ રહ્યો,” જીન વાલજીને કહ્યું.
ફેશલ એક તે ઘરમાં પેઠો, અને કલ્પનાથી જ છેક માળિયા ઉપર જઈ પહોંચીને તેણે અંધારામાં એક બારણું ઠોક્યું. બારણું ઊઘડતાં જ ગ્રીબિયરને રડે નજરે પડયો; તેમાં ભારે ઘમસાણ મચી રહ્યું હવે. બરી રડતી હતી, છોકરી બરાડતાં હતાં, અને ગ્રીબિયરે કાર્ડ ની શોધમાં ઊંધી છતી કરેલી તમામ ચીજ વેરવિખેર પડી હતી. ફોલિએ તેને શાંત થવા કહ્યું, અને જણાવ્યું કે, “ તારું કાર્ડ ત્યાં કબરના ખાડા પાસે જ પડી ગયું હતું તે મને જડયું છે, અને મેં દરવાનની પેટીમાં નાનું છે. તારે હવે દંડ થશે નહિ. કબરનું બધું કામ મેં પતવી દીધું છે, એટલે કાલે જઈને તારું કાર્ડ દરવાન પાસેથી માંગી લેજે.” - “તારે આભાર માનું છું, સા!” પ્રીબિયર ગળગળો થઈને બેલ્યો, ફરીને વખતે જરૂર હું તને દારૂ પિવરાવીશ.”
- એક કલાક પછી રાતના અંધારામાં બે માણસો અને એક બાળક પીના મઠના દરવાજા આગળ આવીને ઊભાં રહ્યાં. દરવાજો ઊધડતાં જ ફોશલ સી અધ્યક્ષ-માતા પાસે પહોંચી ગયા. માળા ફેરવતાં તે તેની જ રાહ જોતાં બેઠાં હતાં. ફેશલને પાછો આવી ગયેલો જોઈ, તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org