________________
૩૬
રામ રાખે તેને – શીબિયર હવે ચે પાવડો ભરવા નીચે નમ્યો. તે વખતે તેના જાકીટના ખીસાનું મોં જરા પહોળું થયું. ફોશલની યાંત્રિક રીતે ઘૂમતી આંખ અચાનક તે ખીસા ઉપર આવીને સ્થિર થઈ. પ્રકાશ હજુ છેક અંધકારમાં પલટાઈ ગયો નહોતો; અને ફેશવે એ પહેલા થયેલા ખીસામાં દેખાતી કશીક ધોળી વસ્તુ જોઈ શક્યો.
તરત જ ફેશલ ની આંખ ચમકી ઊઠી. તેના મગજમાં એક વિચાર આવી ગયે: પેલા ઘેરખોદિયાને ખબર પણ ન પડે એ રીતે તેણે એના ખીસામાં હાથ નાખ્યો અને પેલી ધોળી વસ્તુ ખેંચી લીધી. પેલાએ ચોથો પાવડ સરકાવ્યો, અને જે પાંચમો પાવડો ભરવા જાય છે કે તરત દોશ ડોસો પૂરી ઠંડાશથી તેના સામું જોઈને બોલ્યો :
“પણ અલ્યા શિખાઉં, તું તારું કાર્ડ લેતે આવ્યો છેને?” “શાનું કાર્ડ?” “આ સૂરજ આથમવા લાગે છે તે.”
ભલેને તેય પોઢી જાય; પણ તેનું શું?” “કબ્રસ્તાનના દરવાજા બંધ થશે.”
ભલે થશે; પછી?” “તારી પાસે બહાર નીકળવાને પરવાને તે છેને?”
"અરે આ રહ્યો,” એમ કહી તેણે ખીસું દબાવી જોયું, તેમાં કશું ન જણાતાં તેણે બીજું ખીસું દબાવી જોયું, અને પછી તે બંને ખીસાં અંદર હાથ નાખી ઉલટાવી નાખ્યાં.
“હે ! હું ઘેર ભૂલીને આવ્યો કે શું?”
પંદર કૂક દંડ” ફોશલવે બોલ્યો. ઘોરખોદિયાનું મોં લીલું ઢણક થઈ ગયું. “પંદર ક્રાંક દંડ!” ઘોરખોદિયાના હાથમાંથી પાવડે નીચે પડી ગયો, હવે ફોથલને વારો આવ્યો. તે ઠંડે પેટે બોલ્યો – “તું ક્યાં રહે છે?” “પા કલાકને રસ્તો છે; નં. ૮૭ ૩ દ વૉગી માં.” “જે હું દેડને જાય, તો બહાર નીકળી જવાય તેટલે વખત માંડ છે.” “હા, એ વાત ખરી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org