________________
લે મિઝેરાન્ક “અને દરેક કામ બાબત જીભ કાંધ રાખવા પણ ”
“તે પછી, ભોંયરું ઉઘાડયા બાદ, બંધ કરતાં પહેલાં તેમાં તમારે કશુંક ઉતારવાનું છે.”
થોડી વાર ચુપકીદી છવાઈ રહી. પછી કંઈક આનાકાની સાથે બોલતાં હોય તેમ હોઠ ફરકાવી, અધ્યક્ષ-માતા બોલ્યાં -
ફે ડોસા, તમે કદાચ જાણતા હશો કે, એક સાધ્વી-માતા આજ સવારે ગુજરી ગયાં છે, અને તે બીજા કોઈ નહિ પણ દૂસી માતા. ત્રણ વર્ષ પહેલાં તેમને પ્રાર્થના કરતાં જોઈને જ મૅડમ બેથુ જેવીનો હૃદયપલટો થઈ ગયો હતે. મૃત્યુ બાદ પણ ક્રસી) માના એવા અનેક ચમત્કાર કરશે, એમ અમે સૌ માનીએ છીએ.”
“જરૂર કરશે.”
“ફો ડોસા, કૂસી માતા રોજ જે કૉફિનમાં પથારી કરીને સૂતાં, તે કૉફિનમાં જ તેમને દાટવાનાં છે.”
“એમ જ કરવું ઘટે.” પ્રાર્થના કરનારી ચાર બહેને તમારી મદદમાં રહેશે.” કૉફિનને ખીલી ઠોકવામાં ? મારે તેમની જરૂર નથી.” “ના, ના, તે કૉફિનને નીચે ઉતારવામાં.” “કયાં ?”
ભોંયરામાં?” “કયા ભોંયરામાં ?” “વેદી નીચેના.” ફોશલ કી ઊઠયો.
“આપણે મરેલાના હુકમનું પાલન કરવું જોઈએ. કૂસી) માતાની એ છેલી ઇરછા હતી. જીવતેજીવત જ્યાં તેમણે પ્રાર્થના કર્યા કરી હતી, ત્યાં જ મૂઆ બાદ કાયમના સૂવાની તેમણે ઇચ્છા બતાવી છે – અમને એ મુજબ આદેશ જ આપ્યો છે.”
પણ સરકારની મના છેને?” માણસની મના છે, ઈશ્વરની પરવાનગી છે.” પણ એ વાત બહાર પડી જાય તો?” “અમને તમારામાં વિશ્વાસ છે.” “ભલે, મને મઠની દીવાલને એક મૂંગો પથ્થર જ ગણી લેજો !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org