________________
ફૂસી માતાની અંતિમ ઈચ્છા
૧૫૦ નહિ), અને જો પરવાનગી મળે છે તે મઠમાં આવીને મારી સાથે રહે અને કામકાજમાં મને મદદ કરે. મારો ભાઈ બાગકામ બહુ સારું જાણે છે, અને મારા કરતાં પણ મઠને વધુ ઉપયોગી થાય તેવો છે; અને તેને જો હવે મારી મદદે નહિ લાવવામાં આવે, તે પછી મારે નાછૂટકે મઠની આ ઉત્તમ નોકરી જતી કરવી પડશે. કારણ કે આ મઠમાં પૂરતી સેવા ન બનાવી શકે તેવા માણસે પોતે જ રહેવું ન જોઈએ. મારા ભાઈને વળી એક નાની દીકરી છે, જે અહીં જ ભણશે; અને સંભવ છે કે, ભવિષ્યમાં તે સાધ્વી પણ બને.” ફેશલનું બોલવાનું પૂરું થયું કે તરત અધ્યક્ષ-માતા હાથમાંની માળા ભાવીને બોલ્યાં :
“આજ સાંજ સુધીમાં તમે એક લાંબી મજબૂત કોશ મેળવી શકશે?” “શું કરવા માટે ?” “ભોંયતળમાંથી એક મોટો પથરો ઊંચે કરવા માટે.” “હા, માતાજી.”
અધ્યક્ષ-માતા એ જવાબ સાંભળી તરત જ ઊઠીને એક શબ્દ પણ બાલ્યા વિના સીધાં પાસેના ઓરડામાં ચાલ્યાં ગયાં; જ્યાં સાધ્વીમંડળ એકઠું થયું હતું.
૩૩
' ક્રૂસી માતાની અંતિમ ઈચ્છા પએક કલાક પછી અધ્યક્ષ-માતા ફોશલ ઊભો હતો તે ઓરડામાં પાછાં આવ્યાં અને પોતાને આસને બેટાં. બંને જણ પોતપોતાના વિચારમાં મશગુલ હતાં.
“ફે ડોસા, તમને મંદિરગુહની તે ખબર છેને?” “હા જી, પ્રાર્થના વખતે ત્યાં મારે બેસવા માટે પાંજરું છે.” "ત્યાં વેદી પાસેને એક પથ્થર ઉપાડ પડશે.” “નીચેના ભેંયરાના માં ઉપરને ! એ માટે તે બે માણસ જોઈએ.” “એસેવ માતા પરુષ જેટલાં જબરાં છે; તે મદદમાં રહેશે.” “ભલે, હું ભોયરું ઉઘાડીશ; પછી શું કરવાનું?” “ફો, અમે તમારા ઉપર વિશ્વાસ મૂકીએ છીએ.” હું પણ મદનું કોઈ પણ કામ કરવા ખડે પગે તૈયાર છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org