________________
લે મિરાળ્યું અવાજ સાંભળી, તે જલદી જલદી કૂંચીના કાણા પાસે જઈ પહોંચ્યો અને જોવા લાગ્યો. ગઈ રાતને જ પગલાંને અવાજ પાસે આવવા લાગ્યો. જીન વાલજીને જોયું કે તે એક પુરુષ હતું, અને અત્યારે તે તેના બારણા પાસે
ભ્યા વિના જ દાદર તરફ ચાલતો થયો. દાદર પાસે જતાં જ પ્રકાશનું એક કિરણ તેના ઉપર પડ્યું અને જીન વાલજીને તેની પીઠ બરાબર જોઈ શક્યો. તે એક ઊંચે માણસ હતું, તેણે લાંબો કોટ પહેરેલો હતો, અને તેની બગલની નીચે દંડ દબાવેલ હતો. બરાબર જાણે જાવટે! જીન વાલજીનને પિતાની બારી ઉઘાડીને રસ્તા ઉપર તેનું મો બરાબર જોઈ લેવાનું મન થઈ આવ્યું; પણ તેની હિંમત ચાલી નહિ,
સાત વાગ્યે જ્યારે ડેસી આવી, ત્યારે જીન વાલજીને તેના તરફ તીક્ષણ નજર કરી લીધી પણ તેને કશું પૂછયું નહિ. ડેસીએ કચરો વાળતાં વાળતાં જીન વાલજીનને સંબોધીને કહ્યું : “રાતે કોઈના આવ્યાનો અવાજ તમે સાંભળ્યો હશે.”
હા કોઈ આવ્યું હતું ખરું. એ કોણ હતું?” “ન ભાડવાત.”
એનું નામ શું છે?” “મને યાદ નથી; પણ ડૂમોટ કે ડેમેટ એવું છે ખરું.”
જીન વાલજીનને ડેસીના બોલવામાં જુદો જ રણકો સંભળાયો. જ્યારે ડોસી ચાલી ગઈ, ત્યારે જીન વાલજીને પિતાના ટેબલના ખાનામાં પડેલા સોએક ફ્રાંકના પરચુરણનું પડીકું વાળીને ખીસામાં મૂકી દીધું. તેણે ગમે તેટલી તકેદારી રાખી છતાં એક પાંચ ફ્રાંકનો સિક્કો તેના હાથમાંથી સરકી ગયો અને ખડિંગ લઈને જમીન ઉપર ગબડી પડ્યો. સાંજ પડતાં તેણે નીચે ઊતરી, રસ્તા ઉપર બંને બાજુએ દૂર સુધી નજર કરી જોઈ. કોઈ દેખાતું ન હતું, જોકે ઝાડના થડ પાછળ કોઈ છુપાઈને ઊભું હોય એમ બને ખરું. તે ફરી પાછો ઉપર ગયો; જઈને તેણે કોસેટને ઝટપટ કહ્યું, “ચાલ બેટા.”
તેણે તેને હાથ પકડ્યો અને બંને જણ બહાર ચાલી નીકળ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org