________________
થીશીમાં
એને બેસાડી મૂકવા નથી રાખતી.”
“તે શું કામ કરે છે?” પેલાએ વિનયી અવાજે પૂછ્યું.
બાનુએ મહેરબાની કરીને જવાબ આપ્યો :
66
તેને મારી નાની દીકરી બિચારીને ખુલ્લા પગે ફરવું પડે છે.”
માટે મોજાં ગૂંથવાનાં છે; જુને એ
૧૧૭
“એ માાં તૈયાર થાય ત્યારે તેમની શી કિંમત થાય વારુ?” ભાનુએ તુચ્છકારપૂર્વક જવાબ આપ્યો, “ત્રીસ સૂ વળી.
99
“ તમે મને એ મેાજાં પાંચ ટ્રાંકે વેચાતાં આપશ્ચા?” પેલાએ પૂછ્યું. મોં, થેનારડિયરને હવે વચ્ચે બાલવાની ફરજ લાગી.
“ હા, જી; જો એવી આપની મરજી હોય તા; આપ એ માાં પાંચ ડ્રાંકે રાખી શકો છે. અમે અમારા મહેમાનોને કશાની ના પાડતાં નથી.” “ રોકડા પૈસા,” બાનુએ તાકીદના અવાજે કહ્યું.
“ઠીક, હું એ જોડ ખરીદી લઉં છું.” પેલાએ પાતાના ખીસામાંથી પાંચ ફ઼ાંકનો સિક્કો કાઢીને ટેબલ ઉપર મૂકતાં કહ્યું.
પછી કૉસેટ તરફ ફરીને તેણે ઉમેર્યું :
“ તારી મજૂરી હવે મારી થઈ છે; તું રમવા માંડ, બહેન.”
Jain Education International
થેનારડિયરે આવીને ચૂપકીથી પેલા સિક્કો ખીસામાં મૂકી દીધા. બાનુ કશેા જવાબ વાળી શકી નહિ. પણ તે હોઠ કરડતી, મે ભારે કરીને મનમાં જ ઘૂરકવા લાગી. કૉસેટ ધ્રૂજતી હતી, પણ તેણે પૂછવા હિંમત કરી : “સાચી વાત, બાનુ? હું રચ્યું?”
*
“રમ,” તેની શેઠાણીએ વિકરાળ અવાજે કહ્યું.
કૉસેટે હાથમાંની સાય નીચે મૂકી; પાતાની જગા છેડવાની તો તે હિંમત ન કરી શકી. તેણે પાતાની પાછળના ડબામાંથી ઘેાડાં જૂનાં ચીંથરાં તથા સીસાની એક નાની સરખી તલવાર કાઢમાં. પેલી બે છેકરીઓની નજર આ કશા તરફ હતી જ નહિ, તે તો હવે તેમની ઢીંગલી નીચે મૂકીને બીજા જ એક અગત્યના કામે લાગી ગઈ હતી. મેાટીએ બિલાડીનું બચ્ચું હાથમાં લઈ, તેને કપડાંના રંગબેરંગી ટુકડા વીંટવા માંડયા હતા. પેલું બચ્ચું તેના હાથમાં અમળાતું અમળાનું એ ક્રિયા તરફ પોતાની ભારોભાર નાપસંદગી દર્શાવી રહ્યું હતું.
આમ એ છોકરી હતી, ત્યારે કૉસેટ તેની
બિલાડીના બચ્ચાને જીવતી ઢીંગલી બનાવી રહી સીસાની તલવારને ચીંથરાં વીંટી, તેની ઢીંગલી
For Private & Personal Use Only
www.jainelibrary.org