________________
લે સિઝેરાહ
“મારે બદલે બીજા કોઈએ ડોલ ઊંચકી છે એમ બાનુ જોશે તે
મને વઢશે. ”
૧૧૪
પેલાએ ડાલ છેાડી દીધી. એક ક્ષણમાં તે તે વીશીના બારણામાં આવીને ઊભાં રહ્યાં. ટકોરો સાંભળતાં જ બાનુએ હાથમાં મીણબત્તી સાથે બારણું ઉઘાડયું.
“ કેમ દેડકી, આટલું બધું મેાડું શાનું થયું ? કયાંક રમવા બેસી ગઈ હતી, ખરુંને ?”
66
"
બાનુ, ” કોરોટે અવાજમાં થડકારા સાથે કહ્યું, “આ સાહેબને રાત માટે ઉતારો જોઈએ છે.'
થેનારડિયર બાનુમાં એકદમ ફેરફાર થઈ ગયો. તેણે પેાતાનું વિકરાળ માં બને તેટલું નાનું કરી, નવા આગંતુક તરફ નજર કરી. આ સાહેબ કે?” તેણે પૂછયું.
66
66.
હા ભાનુ.” પેલાએ ટોપીને હાથ લગાવતાં જવાબ આપ્યા. પૈસાદાર મુસાફરો આવા વિનય કરે નહિ. એટલે તેની આ સભ્યતા અને તેનાં કપડાં તથા સરસામાન ઉપર નજર પડતાં જ થેનારડિયર બાનુની જીભ ઉપરનું મધ ખાટું થઈ ગયું. તે સૂકા અવાજે બોલી, “ આવા અંદર.
પેલા અંદર આવ્યો. બાનુએ તેના તરફ બીજી નજર કરી લીધી; તથા તેને ચીંથરેહાલ કોટ અને ભાગેલી કિનારીવાળા ટોપા બરાબર તપાસી લઈને પછી આંખ, નાક તથા ડોકની નિશાની કરીને પેાતાના પિતના અભિપ્રાય જાણી લીધેા. પછી પેલા તરફ ફરીને કહ્યું, “મારી પાસે હવે એકે ઓરડા ખાલી નથી.
""
66
મને ગમે ત્યાં પથારી કરી આપજો; માળિયામાં કે તબેલામાં. હું ભાડું તો ઓરડાનું જ આપીશ.”
""
"C
‘ એટલે ચાલીસ સૂ
66
ભલે, ”
66
ચાલીસ સૂ?” એક પાસે બેઠેલાએ બાનુના કાનમાં કહ્યું, “ ભાડું તે વીસ સૂ જ છે ને ?”
“ અરે આના જેવા માટે તા ચાલીસ જ, અમે એવા કંગાળ લાકોને
ઘરમાં નથી પેસવા દેતાં. ”
“ ખરી વાત, ” પતિએ ધીમેથી ઉમેર્યું,
""
66
Jain Education International
એવા લેાકાથી સારા ઘરની
""
આબરૂને ઘસારો પહોંચે છે.
દરમ્યાન પેલા આગંતુક પોતાના હાથમાંની પાટલી તથા લાકડી બાજુએ
For Private & Personal Use Only
www.jainelibrary.org