________________
૯૪
પ્રાર્થના કરતી શ્વેતાંવેંત જ જાવ
રહી ગયા.
લે સિઝેરાલ
ભારે સંકોચ સાથે બારણામાં જ ઊભા
સત્તા તરફ આદરમાન એ તો જાવર્ટના ઘડતરનું મુખ્ય તત્ત્વ હતું. તેમાંય ધર્મસત્તાનું સ્થાન તેને મન રાજસત્તા કરતાં પણ મેટું હતું. તેની નજરે ધર્મગુરુ એટલે કદી કોઈને ન છેતરનાર આત્મા; અને સાધ્વી એટલે કદી પાપ ન કરનાર માનવી. સિસ્ટરને જોતાં જ તે આપોઆપ પાછા ફરી જતા હતા. પરંતુ બીજી ક્ષણે તે થેભ્યો અને ધીમેથી બાલ્યા : · સિસ્ટર, આ ઓરડામાં તમે એકલાં જ છે ? ”
66
"
એક કારમી પળ ઓરડામાં તાળાઈ રહી. સિસ્ટર સિમ્પ્લાઈસ પ્રાણાંતે પણ જૂઠ્ઠું બાલે એ તો બને જ નહિ. જાવર્ટ એ વસ્તુ બરાબર જાણત હતા. ઘરડી ડોસીને તો સિસ્ટર સિમ્પ્લાઇસને અચૂક સાચા જવાબ કલ્પનામાં
આવતાં તમ્મર આવી ગયાં.
..
સિસ્ટર સિમ્પ્લાઇસે આંખા ઊંચી કરીને જવાબ આપ્યો, ‘ હા, એકલી જ છું.”
66
તો પછી, હું આગ્રહપૂર્વક પૂછવા માટે તમારી માફી માગું છું, પણ મારી ફરજ છે – તમે આજ સાંજે અહી” પેલા જીન વાલજીનને હરિંગજ નથી જોયો ? તે ભાગી ગયા છે, અને અમે તેને શેાધીએ છીએ. સિસ્ટરે જવાબ આપ્યો, 'ના, નથી જોયા. ” ઉપરાઉપરી તે બે અસત્યા બાલી હતી : જરાય
66
ખચકાયા વિના,
ઝડપથી, ભગવત્-સ્તુતિ કરતી હોય એમ.
પવિત્ર સાધ્વી, તને આ પૃથ્વી છેાડીને વિદાય થયે ઘણાં વ વીતી ગયાં છે. પરમિપતાના પ્રકાશિત ધામમાં નું તારી કુમારિકા બહેનેાને, અને તારા દેવદૂત ભાઈઓને જ ફરી પાછી જઈને મળી છે. તારું આ અસત્ય સ્વના ચોપડામાં જમા બાજુએ જ નેોંધાયું હશે, એની અમને ખાતરી છે.
Jain Education International
39
સિસ્ટરનું વચન જાવર્ટ માટે એટલું પ્રમાણભૂત હતું કે, આજુબાજુ એક નજર પણ કર્યા વિના તેં તરત પાછા ફરી ગયા.
એક કલાક બાદ ધૂમસમાં થઈને એક માણસ ઉતાવળે મ૦ શહેરથી દૂર ભાગી રહ્યો હતો. જે બે ત્રણ જણાએ ઓળખ્યા વિના તેને જોયા હતા, તેઓએ જણાવ્યું કે, તેના હાથમાં માત્ર એક નાની પોટલી જેવું
કાંઈક હતું.
For Private & Personal Use Only
www.jainelibrary.org