SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ હિ'દુસ્તાનની ગરીઆઈ ત્રણ હજાર વર્ષથી રાજકીય અને ધાર્મિક જીલમે સહન કરતી આવેલી પ્રજાની બાબતમાં એ ક્ો બજાવવાને તે ખાસ અંધાયેલા છીએ. જો મનુષ્યજાતના કાઈ વિભાગને, આપણે ભાગવીએ છીએ તેટલી સ્વતંત્રતા કે સંસ્કૃતિ ભાગવવાની છૂટ આપણે ન આપી શકીએ, તે। આપણી પેાતાની સ્વતંત્રતા કે સંસ્કૃતિ એળે જ ગયાં, એમ હું તે। માનું. હિંદુસ્તાનના લેાકેા આપણને નમતા રહે, તે માટે આપણે તેમને અજ્ઞાન રાખવા છે ? અથવા તે તેમને કેળવણી આપવી છે, પરંતુ તેમનામાં કાંઈ મહત્ત્વાકાંક્ષા જ ઊભી ન થાય એમ આપણે ઇચ્છીએ છીએ ? અથવા તે, તેમનામાં મહત્ત્વાકાંક્ષા ઊભી થવા દેવી છે, પણ તેને પાર પાડવાનું એક પણ કાયદેસર દ્વાર આપણે ખુલ્લું નથી રાખવું? આ પ્રશ્નોને જવાબ હકારમાં કાણું આપશે ? અને છતાં, જે માણસ એમ કહેવા માગે છે કે, હિંદીએને હંમેશાં ઊંચા હૈદ્દાઓમાંથી ખાતલ રાખવા જોઈ એ, તે માણસે, એ પ્રશ્નોમાંથી એકને પણ જવાબ હકારમાં આપવા જોઈ એ. મને પેાતાને કાઈ પ્રકારના દેશે નથી. આપણી સામે આપણી કરજને રાજમાર્ગ ઉઘાડે! પડયો છે; અને એ મા જ હાપણને!, રાષ્ટ્રીય આબાદીને। અને રાષ્ટ્રીય સ્વમાનને પણ છે. આપણા હિંદી સામ્રાજ્યનું ભાવી ગાઢ અંધકારમાં છુપાયેલું છે. અત્યારસુધી ઇતિહાસમાં કદી ન જોવામાં આવેલા, તેમ જ રાજકીય દૃષ્ટિએ તદ્દન જુદી જ ભાત પાડતા એ સામ્રાજ્યના ભાવી વિષે અનુમાન . દેરવાં પણ મુશ્કેલ (( << Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy