SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ હિં‘દુસ્તાનની ગરીમાઈ કરી નાખવી પડે; અને જે ભાગમાં તેની જરૂર હોય, ત્યાં વિનાકારણ માંઘવારી પ્રવર્ત્યા કરે. આમ રેલવે, દેશની તમામ પેદાશને ઉપયોગ કરવામાં મદદગાર થઈ ને, તેમ જ આડકતરી રીતે તેને વધારે કરવામાં કારણભૂત થઈ ને, લેાકેાની સુખસગવડમાં તથા સંપત્તિમાં વધારે કરે છે. એ ઉપરાંત, આખા દેશની વધારાની પેદાશને તે જલદી તેમ જ એછામાં એó ખર્ચે બદરાએ લાવી, પરદેશ સાથેના વેપાર વડે નફે। મેળવવામાં પણ દેશને મદદગાર થાય છે. રેલવેના આવા આવા અનેક ફાયદા હેાવાથી બધા દેશે! રેલવેએ બાંધવા પાછળ ટીકડીક પૈસા ખર્ચે છે; તેમ જ જેમની પાસે તેને માટે પૂરતી મૂડી હાતી નથી, તે ખજા દેશેા પાસેથી ઉછીનાં નાણાં લાવીને પણ રેલવેએ બાંધે છે. કારણ કે, વ્યાજ પેટે જે રકમ પરદેશ ભરવી પડે, તે કરતાં અનેકગણા ફાયદા રેલવેએથી દેશને મળી રહે છે. અમેરિકાના દાખલે! લે. તેની અને હિંદુસ્તાનની સ્થિતિ આ બાબતમાં સરખી છે. અને ખેતીપ્રધાન વિશાળ દેશે છે. તેમ જ અનેને રેલવે માટે ઇંગ્લેંડ પાસેથી પૈસા ઉછીના લાવવા પડે છે; તેમ જ રેલવેના પાટા વગેરે બધી સામગ્રી ઇંગ્લેંડ પાસેથી જ ખરીદવી પડે છે. પરંતુ આટલેથી જ અને દેશેાની સરખામણી પૂરી થાય છે. કારણકે, અમેરિકાની બાબતમાં તે તે ઉછીનાં આણેલાં નાણાંમાંથી બાકીની પાઈએ પાઈ પછી અમેરિકામાં જ ખરચાય છે અને રડે છે; તથા અમેરિકાના લેાકાને જ રાજી આ બધું શરૂઆતનાં દિવસેામાં હતું એમ સમજવું.—સંપા॰ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy