SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કરવેરાને બે ૮૦૦,૦૦૦,૦૦૦ પાઉંડની વાર્ષિક આવકમાંથી ત્યાંની સરકાર પિતાના ખર્ચ પેટે વાર્ષિક ૭૦,૦૦૦,૦૦૦ પાઉંડ લોકો પાસેથી લે છે; એટલે કે લોકોની માથાદીઠ વાર્ષિક ૩૦ પાઉંડની આવકમાંથી ૨૩ પાઉંડ અથવા બીજા શબ્દોમાં આઠ ટકા લે છે. જ્યારે, હિંદી સરકાર હિંદી પ્રજાની કુલ ૩૪૦,૦૦૦,૦૦૦ પાઉંડની વાર્ષિક આવકમાંથી ૫૦,૦૦૦,૦૦૦ પાઉંડ એટલે કે લોકોની માથાદીઠ વાર્ષિક ૪૦ શિલિંગની આવકમાંથી ૬ શિલિંગ અથવા તો ૧૫ ટકા લે છે. હવે જણાશે કે, હિંદુસ્તાનની સરકાર ઇંગ્લંડની સરકાર કરતાં ઓછો કરવેરો લે છે કે વધારે. 0 ટકા * સરખાવા જુદા જુદા દેશોના ઈ. સ. ૧૮૮૦ના આંકડા : દેશ માથાદીઠ આવક માથાદીઠ કરવેરો પાઉંડ જર્મની ૧૮ ૭ ૧૦,૭ ક્રિાન્સ ૨૫.૭ ૧૩, ૨૩ બેજિયમ ૨૨.૧ હોલેન્ડ ૨૬.૦ રુશિયા ૯.૯ ડેનમાર્ક ૨૩.૨ ૫.૧૭ : અમેરિકા ૨૭.૨ ૩.૯ ૫.૦ ઓસ્ટ્રેલિયા ૪૩૪ ૧૬.૨ ઇંગ્લેંડ ૩૫.૨ ૬.૯૨ હિંદુસ્તાન ૨.૦ . ૧૪.૩ કેનેડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy