SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનને આર્થિક સ્ત્રાવ આપણું રાજ્ય હેઠળ ઉત્તરોત્તર ખરાબ થતી જાય છે અને એ વસ્તુ ઉપર સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ.” સમગ્ર હિંદુસ્તાન આખા હિંદુસ્તાન વિષે ઈ. સ. ૧૮૬૪માં બોલતાં (સર જોન લોરેન્સ) જણાવે છે : “હિંદુસ્તાન મુખ્યત્વે ઘણે ગરીબ દેશ છે. લેકાના મેટા ભાગને નિર્વાહ પૂરતું પણ ભાગ્યે જ મળે છે.” - મિ. ગ્રાન્ટ કે આમની સભામાં બોલતાં (ઈ. સ. ૧૮૭૧) જણાવ્યું છે : “ ઇલંડની આવક વાર્ષિક ૮૦૦,૦૦૦,૦૦૦ પાઉંડની મનાય છે; જ્યારે આખા બ્રિટિશ હિંદુસ્તાનની આવક ૩૦૦,૦૦૦,૦૦૦ પાઉંડની જ છે. એટલે કે, બીજા શબ્દોમાં કહીએ તો, ઇંગ્લંડની માથાદીઠ આવક ૩૦ પાઉંડ છે, જ્યારે હિંદુસ્તાનની માત્ર ૨ પાઉંડ જ છે.” અર્થાત, મેં અત્યાર સુધી કરેલી ગણતરીઓમાં જે જણાવ્યું હતું, કે હિંદુસ્તાનના લેકની માથાદીઠ વાર્ષિક પેદાશ માત્ર ૪૦ શિલિંગ છે, તેને હિંદી વજીર જેવા મોટા સરકારી અમલદારનો પણ ટેકો છે. આમ, જે એ વસ્તુ સાચી તો છે જ – તો પછી હિંદુસ્તાનના મેટા ભાગના લેકીને લંડ લોરેન્સ પિતે કહે છે તેમ “નિર્વાહ પૂરતું પણ ભાગ્યે જ મળતું હોય, તેમાં શી નવાઈ છે? આ વસ્તુસ્થિતિ પોતે જ એવી છે કે, જે હરકેાઈને વિચાર કરતા કરી મૂકે; તેને માટે બીજી દલીલો કે ઉત્તેજનાની જરૂર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy