SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનના આર્થિક આવ - હાય સરકારે જ કરવું પણ શી રીતે ? અધી તેથ ડાય, કે ધર્માદા સંસ્થા હાય — પણ બધું તેઈ એ ! ” પરંતુ વસ્તુસ્થિતિ બીજી ઇંગ્લેંડમાં લેાકેા પાસે મબલક પૈસા છે અને તે પણ બધા વર્ગોમાં ઠીક ટીક વહેંચાયેલા છે. તેમ જ માતાની વ્યવસ્થા કરનાર જીવત સ્થાનિક તત્ર ત્યાં સુધારાની મેાટી મેટી યેાજનાએ ખાનગી વ્યક્તિએ જ ચેાજે છે અને અમલમાં મૂકે છે. પરંતુ, હિંદુસ્તાનમાં, કે જ્યાં સરકાર જ બધું એહિયાં કરી જવાની દાનત રાખી લેાકાને પેટપૂરતું જ ભાગ આવવા દે છે, જ્યાં સરકારે પહેલાનાં લગભગ બધાં જ સ્થાનિક તાતા નાશ કરી નાખ્યા છે, તથા જ્યાં રાજકર્તાનાં હિતેા પ્રજાનાં હિતા કરતાં તદ્દન જુદાં જ છે, ત્યાં લેાકેાને પેાતાની પાસેથી પડાવેલા પૈસામાંથી તેમના હિત પાછળ સરકાર થે ુ ધણું ખર્ચ કરે એમ ઇચ્છવાના હક છે.” વળી તે જણાવે છે, જ એ છે કે, આખી અંગ્રેજોને મૂળભૂત સિદ્ધાંત પ્રજાને પાતાના ફાયદા અને પેાતાનું હિત સાધવામાં શકય તેવી દરેક રીતે સાધનરૂપ અનાવવી. લેક ઉપર છેક છેલ્લી સુધીના કરવેરા હિંદી Jain Education International 66 30 નાખવામાં આવ્યા છે. આપણા હાથમાં જે જે પ્રાંત સપડાતે જાય છે, તેને આપણે પહેલાં કરતાં વધારે પૈસા પડાવવાનું ક્ષેત્ર જ બનાવી મૂકીએ છીએ. એ તે આપણી હંમેશની બડાઈ હાય છે કે, દેશી રાજાઓ કરતાં આપણે લેાકા પાસેથી કેટલાયગણું વધારે મહેસૂલ લઈ શકીએ છીએ. હિંદીએને દરેક પ્રકારની પ્રતિષ્ઠા અને મેાભાવાળી તેકરીઓમાંથી બાતલ રાખવામાં આવ્યા છે : માત્ર તે સ્થાન ત્યાં છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy