SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનની ગરીબાઈ * આ તેમ જ પછીનાં પ્રકરણમાં હું શરૂઆતમાં જણાવેલી વસ્તુને જ વિગતવાર રજૂ કરવા ઇચ્છું છું અને બતાવી આપવા માગું છું કે, અત્યારના અંગ્રેજી રાજતંત્ર હેઠળ હિંદુસ્તાન ગંભીર રીતે પાયમાલ થઈ રહ્યું છે, તેમ જ હીન કંગાલિયતમાં ડૂબી રહ્યું છે. મારા નમ્ર અભિપ્રાય મુજબ એ વસ્તુ જ આજે હિંદુસ્તાનના મુખ્ય પ્રશ્ન છે; અથવા કહો કે એકમાત્ર મહત્ત્વનો પ્રશ્ન છે. હું મારી માન્યતામાં સાચે છું કે ખોટો છું, એ તો મારે જે કહેવાનું છે તે જાણ્યા પછી જ નક્કી કરી શકાશે. જો સાચે ઠરીશ, તે મેં એક વફાદાર પ્રજાજન તરીકે રાજકર્તાઓના મન ઉપર આ ગંભીર પ્રશ્નનું તત્કાળ નિરાકરણ કરવાની અગત્ય ઠસાવવાની મારી ફરજ અદા કરી હશે; તેમ જ જે હું બેટે કરીશ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy