SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ચલણુ અને હૂંડિયામણુ ૧૩૭ સ્થાપવું જોઈ એ; કે જે અંતે ઇંગ્લેંડ તેમ જ હિંદુસ્તાન અનેને આશીર્વાદ રૂપ નીવડે. હું આશા રાખું છું કે, કંગાલ હિંદી પ્રજા પ્રત્યેના આ તેમ જ બીજા પણ અનેક પ્રકારના અન્યાયી, અમાનુષી અને ગેર-અંગ્રેજી વર્તાવ હવે ભૂતકાળની વાતા થઈ જશે, અને સાચું અગ્રેજી રાજ્ય હિંદ તેમ જ બ્રિટન અતેને આદ અને સમૃદ્ધ કરશે. અત્યારની વસ્તુસ્થિતિ તે અસહ્યુ છે. આખા દેશના લાખા મનુષ્યાનું ભાવી જે પરદેશી સરકારના હાથમાં છે, તે પેાતાના કે પેાતાના જાતભાઈ ના હિતના કે લાભાલાભને જ વિચાર પ્રથમ કરે, અને દેશની પ્રજાને તે પછીથી કરે, અથવા પેાતાની લાભહાનિને પ્રશ્ન હેાય તેા ન જ કરે – એ વસ્તુસ્થિતિ અનેતે માટે હિતકર નથી. લોર્ડ મેયાએ એક પ્રસંગે ખેલતાં જણાવ્યું હતું કે, આપણે તે! પ્રથમ દેશના વતનીઓ તરફ લક્ષ આપવું જોઈ એ; હિંદુસ્તાનના લેાકાનું હિત જ આપણું મુખ્ય ધ્યેય હેવું જોઈ એ. જો આપણે તેમના હિત માટે અહીં રહેતા ન હેાઈ એ, તા આપણે અહીં રહેવું જ ન તે એ.” અને એ જ વસ્તુ પૂર્ણ સત્ય છે. અત્યારની સરકારનું સ્વાથી તંત્ર અને સ્વાથી ભાવના તેા પેાતાના લાભાલાભ જ વિચારે છે. એથી અલબત્ત ઇંગ્લેંડને થાડાઘણા ફાયદા થતા હશે; પરંતુ હિંદુસ્તાનની તે પાયમાલી જ થાય છે. લોર્ડ મેયેાના ઉમદા શબ્દો અનુસાર હિંદુસ્તાનના લેાકેાના હિતને જ તે અહીંના રાજતંત્રનું, ધ્યેય બનાવવામાં આવે, તે ઈંગ્લેંડને પેાતાને જ અત્યારના કરતાં વધુ ફાયદે! થશે; અને હિંદુસ્તાન પણ ઇંગ્લેંડના નામ ઉપર આશીર્વાદ વરસાવશે; તથા " Jain Education International 64 For Private & Personal Use Only > www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy