SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનની ગરીબાઈ ગેારા વેપારીઓ પણ સાનાના ચલણ માટે ખૂમ પાડી રહ્યા છે; કે જેથી તેમના વેપારનું જોખમ એવું થઈ જાય. તેમની ધૃષ્ટતાને તે ધન્યવાદ જ ઘટે છે. તે બૅકામાં મૂકેલું હિંદી સરકારનું મહેસૂલ જ પાતાની મૂડી તરીકે વાપરે છે અને દેશમાંથી નફા પડાવે છે; ઉપરાંત દેશને ચૂસીને મેળવેલી રકમ વડે જ દેશના હુન્નરઉદ્યોગાને હાથમાં લેતા જાય છે. તેવા લેાકેાની ખૂમ કાને ધરીને સરકાર હિંદી કર ભરનારાઓને કચરવા માગે છે. તે ઢાકાને વેપાર કરવા હાય. તેમાં સરકારને શું? વેપારના નફાની જેમ તેમણે દૂડિયામણના દરની સ્વાભાવિક વધઘટ પણ સહન કરવી જ નેઈ એ. તેને બદલે હિંદી કર ભરનારાને ભાગે તેમને તેમના નકામાં નિશ્ચિતતા કરી આપવી, એ ચાંને ન્યાય ? ૧૨ એટલે કે, ટંકશાળ બંધ કરવાથી કે સેાનાનું ચલણ શરૂ કરવાથી સરકારને અને ગેારાઓને કાયદા થવાના છે. આકી કર ભરનારાઓને તે કશી જ રાહત મળવાની નથી. ઊલટું, બજારમાં રૂપિયાની અછત થવાથી તે રૂપિયા મેળવવા હિંદી પ્રજાજનને તેા પેાતાની પેદાશને વધારે ભાગ આપી દેવે પડશે, અને ગેરા અમલદારાને તેા રૂપિયા માંધે થવા છતાં મૂળ સંખ્યામાં જ પગાર આપવાના છે એટલે તેમના પગાર પેટે પણ પ્રજાજનને પાતાની પેદાશના તેટલા વધારે ભાગ આપવા પડશે ! અર્થાત્ સરકારનાં એ બને પગલાં હિંદી પ્રાજનને દૂંડિયામણના દરના વધઘટથી થતા નુકસાનમાંથી બચાવવાને બદલે, તેના ઉપર વળી વધારે એો નાખશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy