SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનની ગરીમાઈ ઇંગ્લેંડમાં પાઉંડનું ચલણ છે. પાઉંડ એટલે અમુક પ્રમાણતા સાનાને સિક્કો. સરકાર પેાતાની છાપ તેના ઉપર મારીને એમ જણાવે છે કે, તેમાં અમુક શુદ્ધતાનું ૧૨૩.૨૭૪ ગ્રેઇન સાનું છે. કાઈ પણ માણસ ચેાક્કસ મુદ્દતાનું ૧૨૬૨૭૪ ગ્રેઇન સાનું લઈને જાય, અને તેના ઉપર છાપ પાડવાની સરકારી મજૂરી ( ઔસે ૧૫ પેન્સ ) આપીને પાઉંડનો સિક્કો માગે, તે સરકાર તેને તે સિક્કો આપે. તેમાં સાનું વેચવા-ખરીદવાને સવાલ નથી, પરંતુ સરકારે ચલણ ખાતર અમુક જાતનું માપ સ્વીકાર્યુ હાવાથી, તે સિક્કો બરાબર એ માપને છે એવું જાહેર કરવાના સવાલ છે. ત્યાર બાદ લેાકા તે સિક્કાને આધારે બીજી બધી વસ્તુઓની કિંમત નક્કી કરે છે. ૧૫૬ એ જ પ્રમાણે હિંદુસ્તાનમાં પણ અમુક શુદ્ધતાવાળી ૧૮૦ ગ્રેઈન ચાંદી, અને છપામણી તરીકે તેવી ચાર ગ્રેને વધુ ચાંદી આપે, એટલે તમને રૂપિયે મળવા તેઈ એ. કાઈ પણ દેશમાં ચલણનું માપ નક્કી કર્યાં પછી, તેને અંગે સેનાચાંદીના બજારમાં, કે લોકાને તે એ તે પ્રમાણમાં તે સિક્કા છાપી આપવાની બાબતમાં સરકારની બીજી કાંઈ ડખલગીરી ન હોય. પશુ લેાકાના વ્યવહારમાં જેમ લબાઈ માટે ફૂટ કે ગજ હાય છે, વજન માટે શેર, મણ વગેરે હાય છે, તેમ વિનિમયના વ્યવહાર માટે ચલણી નાણું હોય છે. અને તે ચલણી નાણું અમુક ચોક્કસ પ્રકારનું રહે તે માટે સરકાર તેને અમુક ખર્ચ લઈ પાતાને સિક્કો મારીને નક્કી કરી આપે છે. ચલણી નાણામાં એ સિવાય સરકારની બીજી જ કે લેવાદેવા હાય જ નહિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy