SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ ખચની ન્યાશ્ય ફારવી સુધારેલ અંદાજ ૧૫,૦૦૦,૦૦૦ પાઉંડન કરવામાં આવ્યો. પરંતુ ઓકટોબરમાં તે વધીને ૧૫,,૦૦૦ પાઉંડનો થે અને ઈ. સ. ૧૮૮૧ના માર્ચમાં ખર્ચ મેળવી જોયું, તો તે તેના કરતાં પણ ૮૨ ૭,૦૦૦ પાઉંડ જેટલું વધારે નીકળ્યું. અને હજુ તો લડાઈ પૂરી થવાની નિશાની પણ દેખાતી નથી.' તે જ પ્રમાણે ચિત્રલના યુદ્ધનો અંદાજ શરૂઆતમાં ૧,૫૦૦,૦૦૦ રૂપિયા જણાવવામાં આવ્યો હતો, પણ અંતે ખર્ચ ૧૩,૬૪૩,૦૦૦ રૂપિયા થયું હતું. પરંતુ તેને અંગે દર વર્ષે કાયમનું ખર્ચ સર વેસ્ટલેંડના જણાવ્યા મુજબ (ઈ. સ. ૧૮૯૫માં) ૧,૦૨,૦૦૦ રૂપિયા જેટલું કે, (ઈ. સ. ૧૮૯૬ માં) ૨,૩૧૭,૦૦૦ રૂપિયા જેટલું ચુંટયું તે જુદું જ. તેમાં પણ રાજકીય ખર્ચના તે બે વર્ષના કર૦,૦૦૦ રૂપિયા અને લશ્કરી ખર્ચના ઈ. સ. ૧૮૯૬ની સાલના ૨૧૬,૦૦૦ રૂપિયા નથી જ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy