SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ખર્ચની ન્યાચ્ય ફારવણી ૧૪૧ ઇંગ્લેડને તે હિંદુસ્તાન ઉપર પેાતાની હકૂમત ફાયમ રાખવાની ન હોત, તેમ જ યુરેાપમાં પોતાની વિશિષ્ટ સ્થિતિ જાળવવાની ન હેાત, તેા રુશિયા કે બીજું કાઈ હિંદુસ્તાન ઉપર ચડાઈ કરે કે તેને જીતી લે, તેની જરાય પરવા તેણે કરી ન હોત. ઉમરાવાની સભામાં ખેલતાં લો એકન્સીડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે : (6 C. આ પ્રશ્ન ઉપર 66 કે, આ બાબતમાં મહત્ત્વને પ્રશ્ન એ છે કે, હિંદુસ્તાનના મહાન સામ્રાજ્યના દરવાજા ઇંગ્લેંડે પોતાના હાથમાં રાખવા કે નહિ. આપણે નક્કી કર્યું છે ક હિંદી સામ્રાજ્યના દરવાજારૂપ એ ભાગા ઉપર ઇંગ્લંડે સંપૂર્ણ કાબૂ અને માલકી મેળવવાં જોઈ એ.’’ મિ. ફાસેટે પાર્લમેટમાં સહાનુભૂતિભરી લડત ચલાવી હતી, તે ખરેખર ધન્યવાદને પાત્ર હતી. તેમણે જણાવ્યું આ લડાઈનું ખ હિંદુસ્તાન ઉપર ન નાખવું જોઈએ. એમાં હિંદુસ્તાન ઉપર દયા કરવાને પ્રશ્ન નથી; પરંતુ ન્યાય અને કાયદાને પ્રશ્ન ઉમરાવેાની સભામાં કે તેની બહાર પ્રધાનેાએ તેમ જ તેમને ટેકા આપનારાઓએ કરેલા દરેક ભાષણમાં ઉઘાડુ જાહેર કરેલું છે, કે તે લડાઈ આપણા સામ્રાજ્યને કારણે કરેલી હતી. હિંદુસ્તાનના ભાષણ જુએ; ઇંગ્લેંડના વડા પ્રધાનનું ભાષણ પરદેશે। માટેના વજીરનું ભાષણ જુએ; દરેક જણાવ્યું છે કે, • એ લડાઈ કઈ ઢાકા કે જલાલાબાદની નાની છાવણીએ તે છે. વાઈસરોયનું જીએ; અને ૧. તા. ૨૫-૨-૮૦; ‘હેન્સા”, પુ. ૨૫૦, પા. ૧૦૯૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy