SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ હિંદુસ્તાનની ગરીબાઈ તેમ કરે, તાપણ રક્ષણ કરી શકે તેવી સ્થિતિમાં નથી. હિંદુસ્તાનને પરદેશ સાથેના વેપાર એવી તેા કાઈ વસ્તુ જ નથી. તેમ જ ઇંગ્લંડ અને હિંદુસ્તાન વચ્ચેના જે વેપાર કહેવાય છે, તેમાં પણ બેખમ અને મૂડી ઇંગ્લેંડનાં જ છે. અંગ્રેજ નૌકાસૈન્ય કાયમ હાય, ત્યાં સુધી કાઈ યુરેાપી પ્રજા હિંદુસ્તાન ઉપર ચડાઈ કરવા જાય જ નિહ; ઉપરાંત કાઈ હિંદુસ્તાનનું લશ્કર તેને સામને કરી શકે તેમ છે. પરંતુ, ઇંગ્લેંડના પેાતાના અસ્તિત્વ માટે તેના અત્યારના નૌકાસૈન્યની તેમ જ તેનાથી પણ વધારે નૌકાસૈન્યની તેને કેટલી જરૂર છે, તે લાડ સેલિસબરી અને સહીસ–બીચનાં ભાષણામાં સ્પષ્ટ જાહેર થયેલું છે. તેમ છતાં ઇંગ્લેંડના નૌકાસૈન્યના ખર્ચોમાં હિંદુસ્તાન પાસે ભાગ માગવા, એ તેા ‘ અળિયાના એ ભાગ ’ના જ ન્યાય છે. તેમાં ન્યાય કે પ્રમાણિકતા જરાય નથી. હિંદુસ્તાનને આલા સામ્રાજ્યતંત્રમાં - ઈંગ્લેંડના રાજતંત્રમાં સુધ્ધાંમાં -~ પૂરેપૂરા તેમ જ સ્વતંત્ર હિસ્સા આપે, તથા ઇંગ્લેંડમાં તેમ જ બીજે પણ સામ્રાજ્યની તમામ નેકરીઓમાં હિંદુસ્તાનને ભાગ આપા, અને પછી સામ્રાજ્યની જવાબદારીઓમાં અને તેથી સામ્રાજ્યના ખર્ચમાં હિંદુસ્તાનના હિસ્સાની વાત કરે. ―― આ વિષયને લગતી જ એવી બીજી અગત્યની માઞત તે ઈ. સ. ૧૮૫૮ બાદ હિંદુસ્તાનની હદની બહાર કરવામાં આવેલાં યુદ્દોનાં ખૌની ફાળવણીને છે. હું વાયવ્ય સરહદ ઉપરનાં યુદ્દોને જ દાખàા લઉં. ઈ. સ. ૧૮૫૮ ખાદ લડાયેલી હિંદુસ્તાનની તે સરહદ બહારની તમામ લડાઈ એ ઉઘાડી રીતે ઇંગ્લેંડના સામ્રાજ્યના હિતને માટે જ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy