SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ખર્ચની ન્યાય્ય ફાળવણી વેલખી કાંમશન આગળ આપેલી તુબાનીમાંથી—૧૮૯૬ ] ઇંગ્લેંડ કે હિંદુસ્તાનમાં હિંદુસ્તાનને માટે જે કાંઈ ખર્ચ કરવામાં આવે છે, તેમાં એક પશુ અંશ એવા નથી કે જેમાં ઇંગ્લેંડનું પણ ખાસ હિત રહેલું ન હાય. હિંદી સરકારના તમામ ખર્ચીના એક મુખ્ય હેતુ એ છે કે, હિંદુસ્તાન ઉપર એવી રીતે રાજ્ય ચલાવવું કે જેથી દેશની અંદર કાયદા અને વ્યવસ્થા જળવાય અને પરદેશાની ચડાઈ એમાંથી દેશ સુરક્ષિત રહે. હવે એ બંને બાબતેામાં ઇંગ્લેંડનું હિત હિંદુસ્તાન જેટલું જ, કે હિંદુસ્તાન કરતાં પણુ વધારે રહેલું છે. એ વાત તો ઉઘાડી છે કે, હિંદુસ્તાનમાં સ્થપાયેલાં કાયદો અને વ્યવસ્થા એ હિંદુસ્તાનને પેાતાને પણ આશીર્વાદરૂપ છે. પરંતુ હિંદુસ્તાનમાં તે સ્થપાયાં હોત કે ન સ્થપાયાં હેત, તાપણ હિંદુસ્તાન તે જેવા હતા તેવા જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy