________________
હિંદુસ્તાનની ગરીબાઈ
એટલે કે, હિ ંદુસ્તાન કરતાં ઉપર જણાવેલા બધા દેશે વસ્તીમાં વધુ ગીચ કે એછા ગીચ છે, છતાં તે બધાની આવક હિંદુસ્તાન કરતાં કેટલીય વધારે છે. આયર્લૅ ડના દાખલે છે. તેની વસ્તી દર ચારસ માઈલે ૧૫૩ છે; છતાં તેની આવક માથાદીડ ૧૬ પાઉંડના છે; જ્યારે ઇંગ્લેંડની વસ્તી દર ચારસ માઈલે ૪૭૮ જેટલી ગીચ છે, છતાં તેની માથાદીઠ આવક ૪૧ પાઉંડ જેટલી છે. આયર્લૅડ માટે ચૂક આ આગોઈ લે જે કહ્યું હતું, તે આપણને પણ લાગુ પડે મતે એમ ન કહેતા કે આયર્લૅ ડને મજૂર મજૂરી કરી શકે તેમ નથી કે સશક્ત નથી. તેને અનુકૂળ સોગામાં મૂકે, તે તરત જણાશે કે તેનાથી કારીગર તમને નહી મળે. ઉપરાંત તે કૈટલેા નમ્ર હોય છે.’ અંગ્રેજ સરકાર જ કબૂલ
66
છે :
""
વિશાળ છે; અને
બ્રિટિશ હિંદુસ્તાનની સાધનસંપત્તિ ઘણી સર જ્યોર્જ બવૂડ સાક્ષી પૂરે છે કે, તેના મહેનતુ અને કાયદેસર ચાલનારા લેાકેા તેમાંથી મેાટી પેદાશ કરી શકે તેમ છે, તથા બીજા દેશની પ્રજાએ જેટલા જ સમૃદ્ધ બની શકે તેમ છે, તેમ જ પેાતાની વધતી જતી સંખ્યાને સહેલાઈથી નભાવી શકે તેમ છે. પરંતુ તેમને અનુકૂળ સળંગામાં ’ મૂકવા જો એ.
૧૩૦
Jain Education International
બીજો સારા માયાળુ અને કરે છે કે,
વળી, હિંદુસ્તાનની વસ્તી મેાટા પ્રમાણમાં વધતી જાય છે, એવી દલીલ કરનારા અંગ્રેજો પાતાના દેશ તરફ નજર કરશે તે જણાશે કે કયા દેશની વસ્તી ‘ મેાટા પ્રમાણમાં ' વધતી જાય છે.
For Private & Personal Use Only
'
www.jainelibrary.org