SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદી વજીરની કચેરીને જવાબ–૨ ૧૨૯ વસ્તી વધારાથી નીપજતા ગેરલાભોને છેક જ છાવરી લીધા છે. આપણી જનસંખ્યા દશગણી વધી હશે, તો આપણી સંપત્તિ સોગણું વધી છે. . . .” એ જ સુધારાની પ્રગતિના ક્રમને અમલ હિંદુસ્તાનમાં પણ છૂટથી થવા દેવામાં આવ્યું હોત, તો હિંદુસ્તાનની વધેલી સંપત્તિ પણ હિંદુસ્તાનની વધેલી વસ્તીને નભાવી શકતી હોત. પરંતુ હજુ આપણે આ દલીલને અંગે બીજી કેટલીક વિગતો તપાસીએ. કોઈ દેશ વસ્તીમાં વધે તેટલા જ કારણથી તે પ્રમાણમાં ગરીબ બનવો જોઈએ, એ કાંઈ નિયમ નથી. નીચેના આંકડા એ વસ્તુ સ્પષ્ટ સાબિત કરે છે : દેશ વસ્તી, દર ચોરસ માઈ લે માથાદીઠ આવક ઈ. સ. ૧૮૮૦ ઈ. સ. ૧૮૮૬ બેજિયમ ૪૮૭ ૨૨૧ ઈગ્લેંડ ૪૭૮ (૧૮૮૬) ૪૧ (૧૮૮૨). હોલેંડ ૩૧૫ ઇટલી રપ૦ हिंदुस्तान જર્મની ર ૧૭ ૧૮9 ઓસ્ટ્રિયા ૧૬૩ કાન્સ ૧૮૪ ૨૫ સ્વીઝર્લેડ ૧૮૪ ૧૩૮ નો ૧૬૨ ડેન્માર્ક ૧ર૦ ૧૯૧ સ્પેન ૨ ૩,ર K g Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy