SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ હિંદુસ્તાનની ગરીબાઈ પરિશિષ્ટ ઉપરના પ્રકરણમાં જણાવેલી હિંદુસ્તાનની કંગાલિયતની બીજી અનેક રીતે ખાતરી કરી શકાય તેમ છે: બીજા દેશમાં સરકારને માથાદીઠ મહેસૂલની કેટલી આવક થાય છે તેના આંકડા : (મોટે ભાગે ઈ. સ. ૧૮૮૬ના) દેશ વિ. પ. દેશ ઑસ્ટ્રેલિયા ૧૩૯-૮ છટલિ ૩૯-૧૦ ઈગ્લેંડ ઑ િહં You's રશિયા ઈજિપ્ત ૩૦–૧૧ ડેન્માર્ક ૨૬-૧૧ અમેરિકા પ્રશિયા (જર્મની) ૪૧–૨ हिंदुस्तान ૪ -૧ વડોદરા ૧ર-૩ બેજિયમ ૪૫–૭ ભાવનગર કાન્સ ૭૩-૬ ગોંડળ ૧૮-૦ સ્પેન ૪૧–૧૦ વઢવાણ ૧૮–૧૦ હિંદુસ્તાનની અંગ્રેજ સરકાર હિંદુસ્તાનમાંથી આટલું ઓછું મહેસૂલ ઉઘરાવે છે, તે કાંઈ અંગ્રેજી રાજતંત્ર સતું છે તેથી નહિ, પરંતુ દેશની માથાદીઠ પેદાશ જ એટલી ઓછી છે કે, તેમાંથી વધુ મહેસૂલ કેમ કરીને ઉઘરાવવું તેની ફરિયાદ હંમેશાં બ્રિટિશ રાજકર્તાઓ કરતા જ રહે છે. સરકાર પોતે જ કબૂલ કરે છે કે, આનાથી વધારે મહેસૂલ ઉઘરાવવું એ તો “હિંદુસ્તાનને દળી નાખવા જેવું થાય.” ૬-૦ હોલેંડ ૧૨-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy