________________
હિંદી વજીરની કચેરીને જવાબ-૧ ૧૧૫ દેશની પેદાશ ઘટી ગઈ છે તેનું બીજું પ્રમાણ, દેશમાંથી માથાદીઠ કેટલી ઓછી નિકાસ પરદેશ થાય
દેશ
યુસુચ્ચે
હાલેંડ
ગ્રીસ
ઈ. સ. ૧૮૮૫ માથાદીઠ વેપારી નિકાસ
શિ. પે. દેશ શિ. પે. લંડ ૧૪૯-૪ કાન્સ
૬૮-૭ ને
૬૧–19 ઈજિપ્ત સ્વીડન
૬૧-૬ અમેરિકા ૫૫-૬ ડ-માર્ક ૯૭–
૧૯૮–૨ જર્મની
૧૦૭–૨ ચિલિ ૧૪૯-૦
૩૪૮-૧ બેરિયમ
૩૭૫–૨ ઑસ્ટ્રિયા હં૦ ૪૭–૦ ઓસ્ટ્રેલિયા ૨૭૧-૦ હિંદુસ્તાન ૩-૦
હિંદુસ્તાનના એ ત્રણ શિલિંગની ગણતરીમાં, જે પરદેશી માલ દેશમાં આવી પાછા ફરી પરદેશ ચડે છે, તેનો પણ સમાવેશ થઈ જાય છે, એટલે કે સાચી નિકાસ તો તેનાથી પણ ઓછી છે. તેમજ ઉપર જે બીજા દેશોના આંકડા આપ્યા છે, તેમના પરદેશી દેવાની રકમ કેટલી છે તેના ચક્કસ આંકડા ન મળવાથી, તે દેશના તમામ દેવાને પરદેશી દેવું ગણું, તે ઉપર પાંચ ટકા વ્યાજ ગણી, નિકાસની રકમમાંથી એછું કર્યું છે. પરંતુ તે દેશનું બધું દેવું પરદેશી નથી જ. એટલે તે દેશની નિકાસના સાચા આંકડા, ઉપર મૂક્યા છે તેનાથી વધારે છે, પણ ઓછા નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org