SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદી વજીરની કચેરીનો જવાબ ૧ ૧૦૫ છ મેકલી આપવામાં આવ્યા છે. તમારા કાગળની વિગતે ઉપર અમારી કચેરીએ તૈયાર કરેલા જવાબની એક નકલ તમારી જાણ માટે સાથે બીડી છે. ’ તે નકલમાં હિંદી વરની કચેરી તરફથી મિ. એફ. સી. ડેન્ચર્સ તૈયાર કરેલે! જવાબ કે યિ છે. તે નીચે મુજમ છેઃ રાખીને “ જે સરકારી આંકડાઓ ઉપર આધાર મિ. દાદાભાઈ એ પેાતાને આખા કૈસ તૈયાર કર્યા છે, તે આંકડાએ ભાગ્યે જ વિશ્વાસપાત્ર હાય છે. કારણ કે, તે આંકડાએ સરેરાશરૂપ હાય છે; અને તે દરેક સરેરાશ બહુ મેાટા વિસ્તારને લાગુ પડતી હૈ, તેમાં સંજોગે! અને સ્થિતિ અનુસાર જુદા જુદા વિભાગેામાં ઘણા ફેરફાર હેાવાને સંભવ હાય છે. 66 ૧. મિ. દાદાભાઈ એ પેાતાની ગણતરીમાં પૂળા અને કડળની કાંઈ આવક ગણી નથી; તેમ જ ઢોરઢાંખરની પેદાશની કિંમત આંકવાને પણ પ્રયત્ન કર્યાં વિના, રહીસહી વસ્તુએ પેટે અમુક મનસ્વી રકમ મૂકી છે. ૨. “ વળી તેમણે ખેતીની તેમ જ હુન્નરઉદ્યોગની આવકને ભેગી કરી, આખી વસ્તી વચ્ચે વહેંચી નાખી છે; પરંતુ તેમાંના કેટલા ખેડૂત છે, કેટલા કારીગર છે, અને કેટલા તે એ ઉપરાંત બીજી રીતે આવક મેળવનારા છે, તે જણાવ્યું નથી. વસ્તુતાએ વસ્તીને! મેટા ભાગ એવા હાય છે કે, જે જાતે અન્ન પકવતા હાતા નથી, કે કાંઈ હુન્નરઉદ્યોગ પણ કરતા નથી; પરંતુ તેની પેદાશે। ખરીદવાના પૈસા મેળવતા હેાય છે. તે જેમ કે, રેલવેની આવકથી, સરકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy