SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦-૪ ૬–૦ ૧૦૪ હિંદુસ્તાનની ગરીબાઈ - કુલ ચાર જણનું કુટુંબ ગણતાં બરાક કપડાં સહિયારું કુલ ખર્ચ પુરુષ સ્ત્રી , જુવાનિયો (૧ર વર્ષથી ઉપરનો) ર૬-૦ બાળક (૧૨ વર્ષથી નીચેનું) ૧-૦ -૦ ૯૫૦ ૨૨ -૧૫ ૧૯-૧૫ ૧૩–૧૪ એટલે કે માથાદીઠ ૩૪ રૂપિયા. પરંતુ આવક તો છે માથાદીઠ ૨૦ રૂપિયા. ઉપરની ગણતરીમાં લગ્ન, જન્મ, અને મરણનું કાંઈ ખર્ચ નથી ગયું, તેમ જ વૈદકીય, સામાજિક કે ધાર્મિક એવું પણ બીજું ખર્ચ નથી ગમ્યું. ઉપરાંત વસ્તુઓના જે ભાવ ગણ્યા છે, તે પણ છેલ્લાં ૧૦ વર્ષમાં ઓછામાં ઓછા ગણ્યા છે. . મારા એ પત્રને તા. ૯ ઑગસ્ટ ૧૮૮૦ના જવાબમાં હિંદી વજીર તરફથી મને જણાવવામાં આવ્યું કે, “તમે બધા પ્રાંતમાં એ જાતના આંકડા તૈયાર કરવામાં આવે એવું સૂચવે છે. પરંતુ, બંગાળમાં તેવા આંકડા તૈયાર કરવા માટે કશાં સાધનો જ નથી; તેમ જ બીજા પ્રાંતમાં પણ સાચા આંકડા તૈયાર કરવાને પૂરતાં સાધનો છે એમ ન કહેવાય. તેમ છતાં તમારે કાગળ હિંદી સરકાર ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy