SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ હિંદુસ્તાનની ગરીબાઈ દાખલ થઈ શકે; જ્યારે કુદરતી રીતે જ બ્રિટિશ મુલકમાં જન્મેલે હિંદી, મહારાણીને ઢઢેરે હોવા છતાં, દાખલ ન થઈ શકે, એ કેવો કાયદો છે, એ મને સમજાતું નથી. * તેને કશો જવાબ ન મળવાથી, મેં ૩૧મી ઓગસ્ટે ફરી કાગળ લખે; તથા ૧૦મી ડિસેમ્બરે ત્રીજે કાગળ લખે ત્યારે ર૧મી ડિસેમ્બરે મને જવાબ મળ્યો કે, મહારાણુના ઢઢેરામાં કે બીજે ક્યાંય એવું કશું જ નથી, કે જેથી લશ્કરી સત્તાવાળાઓને લશ્કર માટે અયોગ્ય માનેલા લેકેને પણ લશ્કરમાં દાખલ કરવાની ફરજ પડે. અને લશ્કર માટેની યોગ્યતામાં યુરોપીય જાતિના હોવું એ અગત્યની વાત છે. તેના જવાબમાં મેં ૨૮મી ડિસેમ્બરે લખ્યું કે, તમે એમ જણાવ્યું કે, લશ્કર માટેની યોગ્યતામાં યુરોપીય જાતિના હોવું એ અગત્યની વસ્તુ છે. પરંતુ ભાર મૂળ પ્રશ્ન તે ઊભે જ રહે છે કે, એવું કોણે ઠરાવ્યું છે? પાર્લમેન્ટ કે મહારાણીએ તો તેવું કાંઈ ઠરાવ્યું નથી. તો પછી એ બેથી પણ મેટી એવી એ અદ્ભુત સત્તા કઈ છે, કે જે બ્રિટિશ પ્રજા તેમ જ બ્રિટિશ પાર્લામેન્ટની મરજી વિરુદ્ધ જઈને એવું ઠરાવી શકે? મારા કહેવાને ભાવાર્થ એવો નથી જ કે, લશ્કર માટે અયોગ્ય માણસને પણ હિંદી હોવાને કારણે જ બ્રિટિશ લશ્કરમાં દાખલ કરવામાં આવે. પરંતુ ૨૨૫,૦૦૦/૦૦૦ બ્રિટિશ હિંદીઓમાંથી એક પણ માણસ લશ્કર માટેની બધી યોગ્યતાઓવાળે ન નીકળે, એ ન માનવા જેવી વાત છે. અને જે તે કઈ હિંદી અરજી કરે, તો તમે તેને ના શી રીતે પાડી શકે, એ જ મારે જાણવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy