SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ४० જાસૂસેના કેલકરાર મતાલે હવે નવરી પડી એટલે તરત જ તેણે માલિકૉર્નનો સંપર્ક સાધ્યો. “કેમ, શા છેલ્લા સમાચાર?” મોંતાલેએ પૂછયું. “મ0 દ ગીશ મૅડમના પ્રેમમાં છે.” “પણ તે કરતાં પણ વધુ તાજા સમાચાર મારી પાસે છે; મેડમ મૌ૦ દ ગીશના પ્રેમમાં છે!” “હવે બીજી દિશાના સમાચાર?” માલિકોને પૂછયું. લૉટરી પછી રાજાજી દ લા વાલિયેરને મળવા માગતા હતા, પણ બારણું બંધ હતું એટલે રાજાજી, ખાતરિયું ભૂલીને આવેલા ચોરની પેઠે ઘેટા જેવા બની પાછા ચાલ્યા ગયા.” અને ત્રીજી દિશાના?” હમણાં દ ગીશ માટે જે સંદેશવાહક આવ્યો છે, તે મેં૦ દ બાજલૉન પાસેની ચિઠ્ઠી લઈને આવ્યો છે.” “હવે આપણે સાબદા રહેવું જોઈએ; નહિ તો કંઈ ને કંઈ કમનસીબ ઘટના બનવાની તૈયારીમાં છે.” માલિકોને કહ્યું. તો આપણે કામકાજ વહેંચી લેવું જોઈએ, જેથી ગરબડગોટો ન વળે.” ત્રણ પ્રેમ-કાવતરાં એકસાથે ચાલવાનાં; એટલે રોજની ત્રણ પ્રેમચિઠ્ઠીઓ તો આવ-જા કરવાની જ. આપણે એ બધી ચિઠ્ઠીઓથી માહિતગાર રહેવું જોઈએ. જે ત્રણ પ્રેમિકાઓ છે, તે કંઈ એ ચિઠ્ઠીઓ પોતે તો સાચવી જાણે એવી નથી; એ બધું હું સંભાળી લઈશ.” મેતાલેએ કહ્યું. ૨૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy