SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-બેંક << પણ મારે માટે બીજી એક નાની ઓરડી પણ રાખવા મેં લખ્યું હતું ને?” ૧૭૬ “એમાં આપના મિત્ર છેલ્લા અઠવાડિયાથી આવીને ઊતર્યા છે,” હૉટેલવાળાએ માલિકૉર્ન તરફ આંગળી કરીને કહ્યું. પેલાએ માલિકૉર્ન તરફ નજર કરીને તરત જ કહ્યું, “એ સદ્ગુહસ્થ મારા મિત્ર નથી.” “તો શું, તમે આ સદ્ગુહસ્થના મિત્ર નથી?’ હૉટેલવાળાએ ચેાંકીને માલિકૉર્નને પૂછયું. . ‘પણ હું મિત્ર હોઉં કે નહિ, તેની તમારે શી ફિકર? તમને હું પૈસા ચૂકવ્યું છે ને!” હૉટેલવાળાએ જવાબમાં માત્ર, તેને તરત જ્ઞ ઓરડી ખાલી કરી ચાલ્યા જવા જણાવ્યું. માલિકૉન પેલા વટેમાર્ગુને કહ્યું, “આપને માટે મોટો કમરો છે, તે આપને એકલાને બીજા કમરો શા માટે જોઈએ છે?” જવાબમાં પેલા વટેમાર્ગુએ પાછળ એક ડોળી સાથે આવતી મંડળી તરફ આંગળી કરી. એ ડોળીમાં કોઈ સાધુને ચાર ખેડૂતો ઊંચકીને આવતા હતા. આ વાત માલિકૉન મેતાલેને કરી હતી, તે આપણે ગયા પ્રકરણમાં જાણી આવ્યા છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy