SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ઃ સા શાસ્ત્રજ્ઞ નથી કરતો; જાતવાની હોય છે; તથા એકાગ્ર હાથ છે. [૧૦-૩] - જે શિષ્ય હંમેશાં સદ્ગુરુની સોબતમાં રહે છે, એગ્ય પ્રવૃત્તિવાળો હોય છે, તપસ્વી હોય છે, તથા પ્રિયકર અને પ્રિયવાદી હોય છે, તે શાસ્ત્રજ્ઞાનને અધિકારી છે. [૧૪] જેમ શંખમાં રહેલું દૂધ બેવડું ઉજજવળ દેખાય છે, તેમ સાચા શાસ્ત્રજ્ઞ ભિક્ષુનાં ધર્મ, કીર્તિ અને શાસ્ત્રજ્ઞાન પણ બમણું શોભે છે. સાચે શાસ્ત્રજ્ઞ ભિક્ષુ કબાજ દેશના જાતવાન તથા કશાથી ન ભડકનાર અને વેગમાં બધાથી શ્રેષ્ઠ ઘેડા જેવો (શ્રેષ્ઠ) હોય છે; ઉત્તમ અશ્વ ઉપર સવાર થયેલા તથા જેની બંને બાજુ બાર પ્રકારનાં વાજિત્રાનો સામટો ઘેષ થઈ રહ્યો છે, એવા શુરવીર જે દઢ પરાક્રમી હોય છે, હાથિણીઓથી વીંટળાયેલા અને સાઠ ૧. મૂળ: “જાતવાન બળદની પેઠે ઊંચકેલો ભાર વહન કરે છે.” ૨. મૂળ: પ્રતિસલીન. ૩. મૂળ: ચોળવાના મન, વાણી અને કાયાની પ્રવૃત્તિ તે યોગ. ૪. મૂળ : ૩પધારવાના શાસ્ત્ર ભણતી વખતે કરવું પડતું વિશિષ્ટ તપ તે ઉપધાન. ૫. કાબૂલ દેશ. ૬. મૂળ: કંથક. “કઈ પણ અવાજથી કે શસ્ત્રપ્રહારથી ન ભડકનાર શ્રેષ્ઠ જાતિનો ઘોડો.”– ટીકા. બુદ્ધના ઘોડાનું નામ કથક હતું. “આઇ” વિશેષણ માટે જુઓ આ માળાનું “ધર્મકથાઓ” પુસ્તક, પા. ૨૪૭. ૭. મૂળ: નંદિઘોષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy